શેરબજારમાં તેજી: સેન્સેક્સમાં 595 પોઈન્ટ અને નિફ્ટીમાં 180 પોઈન્ટનો વધારો
મુંબઈ: અઠવાડિયાના ત્રીજા કારોબારી દિવસે, એટલે કે બુધવારે ભારતીય શેરબજાર લીલા નિશાન પર બંધ થયું હતું. રોકાણકારોમાં ખરીદીનો માહોલને પગલે બેનચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં લગભગ 1 ટકાની તેજી નોંધાઈ હતી. 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 595.19 અંક (0.71%) ઉછળી 84,466.51 અંકે બંધ રહ્યો હતો. જ્યારે NSEનો 50 શેરો ધરાવતો નિફ્ટી ઇન્ડેક્સ 180.85 અંક […]


