BSE અને NSE પર દિવાળી નિમિત્તે 12મી નવેમ્બરે સાંજે એક કલાક મુહૂર્ત ટ્રેડિંગ થશે
મુંબઈઃ દિવાળી નિમિત્તે BSE અને NSE પર એક કલાક માટે મુહૂર્ત ટ્રેડિંગ થશે. આ ટ્રેડિંગ 12 નવેમ્બરે સાંજે 6 વાગ્યે શરૂ થશે અને સાંજે 7.15 વાગ્યે સમાપ્ત થશે, જેમાં પ્રી-માર્કેટ સેશન માટે 15 મિનિટ રાખવામાં આવશે. 12મી નવેમ્બરે દેશભરમાં દિવાળીની ઉજવણી કરવામાં આવશે. દર વર્ષે BSE અને NSE દિવાળીના અવસર પર મુહૂર્ત ટ્રેડિંગ કરે છે, […]


