ભારતીય શેરબજારમાં તેજી, IT અને બેંકિંગ શેર વધ્યાં
મુંબઈઃ મંગળવારના ટ્રેડિંગ સત્રમાં ભારતીય શેરબજાર લીલા નિશાનમાં ખુલ્યા હતા. બજારમાં ચારે બાજુ ખરીદી જોવા મળી રહી છે. સવારે 9:42 વાગ્યે, સેન્સેક્સ 982 પોઈન્ટ અથવા 1.34 ટકા વધીને 74,120 પર અને નિફ્ટી 303 પોઈન્ટ અથવા 1.37 ટકા વધીને 22,465 પર ટ્રેડ કરતો હતો. આ તેજીનું નેતૃત્વ સરકારી બેંકિંગ અને આઈટી શેરો કરી રહ્યા છે. નિફ્ટી […]


