અંદાજપત્ર 2026-27ઃ વિવિધ સ્થળે બજેટ LIVE જોવા માટે કરવામાં આવી વ્યવસ્થા
ગાંધીનગર, 31 જાન્યુઆરી, 2026 – budget 2026-27 કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણ આવતીકાલે એક ફેબ્રુઆરીને રવિવારે તેમનું સળંગ નવમું (9) અંદાજપત્ર રજૂ કરશે. નરેન્દ્ર મોદી સરકારના સિનિયર મંત્રી તરીકે તેઓ અત્યાર સુધીમાં આઠ બજેટ રજૂ કરી ચૂક્યા છે, અને આવતીકાલે નવમું અંદાજપત્ર રજૂ કરશે. જો આવતા વર્ષે પણ તેઓ બજેટ રજૂ કરશે તો દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન […]


