રાજ્યના નાણા વિભાગના અધિકારીઓ શરૂ કરી બજેટની તૈયારીઓ, વિભાગવાર સમીક્ષાની કવાયત
ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતી મેળવ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમના મંત્રીમંડળે કાર્યભાર સંભાળી લીધો છે. દરમિયાન બજેટ સત્રને ગણતરીના મહિના બાકી રહ્યા હોવાથી નાણા વિભાગના અધિકારીઓ બજેટની કામગીરીમાં વ્યસ્ત બન્યા છે.આગામી 2023-24 ના વર્ષ માટે નાણા વિભાગ દ્રારા અંદાજપત્રની તૈયારીઓ શરૂ કરી છે. નાણા વિભાગના અધિકારીઓ દ્વારા ટૂંક સમયમાં વિભાગ વાર […]