શારદીય નવરાત્રીમાં થઈ રહ્યું છે બુધાદિત્ય યોગનું નિર્માણ
દર વર્ષે શારદીય નવરાત્રી અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી નવમી તિથિ સુધી ઉજવવામાં આવે છે. તે મુજબ આ વર્ષે શારદીય નવરાત્રી 15મી ઓક્ટોબરથી 23મી ઓક્ટોબર સુધી છે. બીજા દિવસે એટલે કે 24મી ઓક્ટોબરે દશેરા છે. જ્યોતિષીઓના મતે નવરાત્રિ દરમિયાન આત્માના સ્વામી સૂર્ય ભગવાન અને ગ્રહોના રાજકુમાર બુધ ભગવાન તેમની રાશિઓ બદલવાના છે.હાલમાં બંને કન્યા […]