સુરતમાં બિલ્ડર પાસે ખંડણી માગીને હુમલો કરવાના બનાવમાં બે આરોપીની ધરપકડ
આરોપીઓએ બિલ્ડરની ઓફિસમાં બેવાર જઈને ખંડણી માગી હતી, આરોપીઓએ ફરિયાદી અને તેના ભાઈને ચપ્પુ બતાવી રૂ. 50,000 ખંડણી વસુલ કરી, ફરીવાર ખંડણી ન આપતા બિલ્ડર પર હુમલો કરાયો હતો સુરતઃ શહેરના અઠવાલાઈન્સ વિસ્તારમાં એક બિલ્ડર પાસે ખંડણી માગતા અને ખંડણી ન આપતા બે શખસોએ હુમલો કર્યો હતો. આ અંગેની ફરિયાદ નોંધાતા પોલીસે ખંડણી માગીને હુમલો […]