કચ્છના માધાપર ગામે આખલાંએ વૃદ્ધને શીંગડે ભરાવી 5 ફુટ ઉછાળ્યા
રખડતા આખલાને લાકડી વડે હાંકવાનો પ્રયાસ કરતા બન્યો બનાવ વૃદ્ધને કમરના ભાગે ગંભીર ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા ગોંડલમાં પણ આખલાએ યુવાન પાછળ દોડીને બે જણાને અડફેટે લીધા ભૂજઃ કચ્છના તમામ શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેર નજીક આવેલા માધાપર ગામમાં રખડતા આંખલાએ એક વૃદ્ધ પર હુમલો કર્યો હતો. સરસ્વતી શાળા નજીકના […]