મેરઠઃ આરોપીના બંગલાની અંદરના દ્રશ્યો જોઈ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઢ્યાં
દિલ્હીઃ ઉત્તરપ્રદેશના મેરઠમાં બંગલા નંબર 235 ઉપર પોલીસે દરોડો પાડ્યો હતો. બંગલાની અંદરનું રહસ્યુ જોઈને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. અંદર 16-16 ટાયરની ટ્રકો પણ ઘૂસતી હતી. મેરઠનો બંગલો નંબર 235 આ દિવસોમાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. આ બંગલો ચોર બજાર તરીકે ઓળકાતા સોતીગંજના કુખ્યાત ભંગારના વેપારી હાજી નઈમ ઉર્ફે ગલ્લાનો હોવાનું […]