અમદાવાદમાં પરિવાર નવા મકાનની વાસ્તુમાં ગયો અને જૂના મકાનમાં 23 લાખની મત્તાની ચોરી
શહેરના દરિયાપુરમાં રહેતો પરિવાર નવા મકાનની વાસ્તુ કરવા ગયો હતો, તેના બંધ મકાનમાં તસ્કરો 12 લાખની રોકડ સહિત 23.10 લાખ મત્તા ઉઠાવી ગયા, દરિયાપુર પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરના દરિયાપુર વિસ્તારમાં લૂસણાવાડમાં રહેતા નિરવ પ્રજાપતિ પરિવાર સાથે શહેરના જગતપુરમાં ખરીદેલા નવા મકાનની વાસ્તુ કરવા માટે ગયા હતા. ત્યારે તેમના લૂસણાવાડના બંધ મકાનમાં […]


