બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુનું મોત, ટોળાએ યુવાન પર કર્યો હતો હુમલો
નવી દિલ્હી 03 જાન્યુઆરી 2026: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની હત્યા કરવામાં આવી છે. 31 ડિસેમ્બરે શરિયતપુર જિલ્લામાં વેપારી ખોકન ચંદ્ર દાસ પર હુમલો થયો હતો. 50 વર્ષીય ખોકન ચંદ્ર દાસ ત્રણ દિવસથી પોતાના જીવન માટે લડી રહ્યા હતા, પરંતુ આજે શનિવાર, 3 જાન્યુઆરીના રોજ આ હિન્દુ વેપારીનું અવસાન થયું. બાંગ્લાદેશના શરિયતપુર જિલ્લામાં એક હિન્દુ વેપારી […]


