મહારાષ્ટ્રના સમુદ્ધી એક્સપ્રેસ-વે પર બસ પલટી મારી જતા આગ લાગવાની ભયાનક ઘટના, 26 લોકોના મોત
મુંબઈઃ દેશભરમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ ખૂબ બનતી જોવા મળી રહી છે આવી સ્થિતિમાં વિતેલી રાત્રે મુંબઈના હાઈવે પર બસમાં આગ લાગવાની ઘટના બની હતી જો કે આ ઘટના સામાન્ય ન હતી બસમાં આગ લાગવાથી 26 મુસાફરો જીવતા હોમાયા હતા. પ્રાપ્ત વિગત પ્રમાણે વિતેલી રાત્રે એક ભયાનક અકસ્માત થયો હતો. બુલઢાણામાં યવતમાલથી પુણે જઈ રહેલી […]