જામનગરમાં ચેલા-ચેગા રોડ પર બસ અને પીકઅપ વેન વચ્ચે અકસ્માતમાં એકનું મોત
અકસ્માતમાં 10 લોકોને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા ખાનગી લકઝરી બસ ડિવાઈડર કૂદીને પીકઅપ વેન સાથે અથડાઈ પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી જામનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ ચેલા-ચંગા રોડ પર સર્જાયો હતો. લાલપુર રોડ પર ચેલા ગામના પાટિયા નજીક ટ્રાવેલ્સની બસ અને બોલેરો વચ્ચે જોરદાર ટક્કર […]