રાજસ્થાનઃ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર બસ-ટ્રકની ગમખ્વાર અકસ્માતમાં 8 ના મોત
જયપુર, 1 જુલાઈ 2026: રાજસ્થાનના દૌસા જિલ્લામાં બુધવારે વહેલી સવારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઋષિકેશથી ઈન્દોર જઈ રહેલી એક સ્લીપર બસ આગળ જઈ રહેલા ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા બસમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આ ગોઝારી ઘટનામાં 8 લોકોના કરૂણ મોત થયા છે, જેમાં 6 લોકો જીવતા ભૂંજાયા હતા, જ્યારે 2 […]


