શિલ્પા શેટ્ટી ગાંધીનગર ગિફ્ટ સિટીમાં રેસ્ટોરાં ખોલશે
ગાંધીનગર, 11 નવેમ્બર, 2025: Shilpa Shetty restaurant in Gandhinagar GIFT City. ગાંધીનગર ગિફ્ટ સિટી દેશ અને દુનિયાના બિઝનેસ માંધાતાઓને સતત આકર્ષી રહ્યું છે. ગુજરાતના પ્રથમ સ્માર્ટ સિટી તરીકે ઓળખ પ્રસ્થાપિત કરી ચૂકેલા ગિફ્ટ સિટીમાં હવે ગ્લેમરનો ઉમેરો થવાનો છે. સુપ્રસિદ્ધ અભિનેત્રી શિલ્પા શેટ્ટી પણ હવે ગિફ્ટ સિટીમાં બિઝનેસ કરવા આતુર છે. શિલ્પા શેટ્ટીની ભાગીદારીમાં ચાલતા […]


