1. Home
  2. Tag "Business news"

USની સૌથી મોટી આ થિયેટર કંપનીએ UK-USમાં તેના સિનેમાઘરોને કાયમ માટે માર્યા તાળા

કોરોનાથી અમેરિકાની થિયેટર કંપની રીગલ સિનેમાને મોટો આર્થિક ફટકો રીગલ સિનેમા અમેરિકામાં પોતાના તમામ 543 થિયેટરોને તાળા મારશે કંપનીએ એક નિવેદન જાહેર કરીને આપી આ માહિતી વોશિંગ્ટન:  અમેરિકામાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે હવે કોરના વાયરસને કારણે થયેલા જંગી નાણાકીય નુકસાનને કારણે હવે અમેરિકાની બીજી મોટી સિનેમા થિયેટર કંપની રીગલ સિનેમા અમેરિકામાં પોતાના તમામ […]

તાતા સન્સ એરએશિયાની સંપૂર્ણ હિસ્સેદારી ખરીદી શકે

તાતા સન્સ પાસે એર એશિયા ઇન્ડિયાની 100 ટકા હિસ્સેદારી આવી શકે હાલ એર એશિયા ઇન્ડિયામાં તાતા સન્સની હિસ્સેદારી 51 ટકા છે મલેશિયાની કંપની એર એશિયાની હિસ્સેદારી 49 ટકા છે નવી દિલ્હી:  તાતા સન્સ પાસે એર એશિયા ઇન્ડિયાની 100 ટકા હિસ્સેદારી આવી શકે છે. કોરોના વાયરસ સંકટને કારણે ઉભી થયેલી નાણાભીડ વચ્ચે બજેટ એરલાઇન્સમાં મલેશિયાની પેરેન્ટ […]

અદાણી પોર્ટસ એન્ડ એસઈઝેડ લિમિટેડે રૂ. 12,000 કરોડમાં ક્રિષ્ણાપટનમ પોર્ટ કંપની હસ્તગત કરી

નાણાંકીય વર્ષ 21નુ અંદાજે 10 ગણુ ઈબીઆઈટીડીએવાળુ, રૂ. 12000 કરોડમાં સૌથી વધુ વૃધ્ધિજનક હસ્તાંતરણ ભારતના બીજા નંબરના સૌથી મોટા ખાનગી પોર્ટમાં 75 ટકાનો નિયંત્રક હિસ્સો હાંસલ કર્યો આ હસ્તાંતરણથી વર્ષ 2025 સુધીમાં થ્રુપુટમાં 500 એમેમટીની વૃધ્ધિ થશે આ હસ્તાંતરણથી નાણાંકીય વર્ષ 21માં એપીએસઈઝેડનો બજાર હિસ્સો  21 ટકાથી વધીને 25 ટકા થવાની  અપેક્ષા છે અમદાવાદ, તા. […]

ભારતીય અર્થતંત્રમાં ‘L’ આકારની રિકવરી જોવા મળશે

કોરોના સંકટકાળ દરમિયાન અનલોક બાદ અર્થતંત્રમાં રિકવરીના સંકેત અર્થતંત્રમાં L આકારની રિકવરી જોવા મળે તેવી શક્યતા લોનની માંગ વધી હોવાથી અર્થતંત્રમાં સુધારો જોવા મળ્યો નવી દિલ્હી:  કોરોનાના સંકટકાળ દરમિયાન લાગુ થયેલા લોકડાઉનના કારણે દેશના અર્થતંત્ર પર વિપરીત અસર જોવા મળી હતી જો કે અનલોક પ્રક્રિયા શરૂ થયા બાદ આર્થિક ગતિવિધિઓ પૂર્વવત થતા અર્થતંત્રમાં રિકવરીની આશા […]

કોરોનાના કાળમાં પણ રેલવેની માલભાડાની આવક 13.5 ટકા વધી

કોરોના કાળમાં પણ રેલવેની આવકમાં થયો વધારો સપ્ટેમ્બરમાં રેલવેની માલભાડાની આવકમાં 13.54%ની વૃદ્વિ રેલવે દ્વારા 10.212 કરોડ ટન માલનું વહન કરાયું નવી દિલ્હી:  કોરોના કાળમાં મોટા ભાગના સેક્ટરમાં મંદીનો દોર જોવા મળ્યો છે ત્યારે રેલવેએ અનેક પડકારો છત્તાં મહત્વપૂર્ણ સિદ્વિ હાંસલ કરી છે. કોરોના કાળ હોવા છત્તાં સપ્ટેમ્બરમાં રેલવેની માલભાડાની આવકમાં 13.54 ટકાની વૃદ્વિ જોવા […]

સિંગાપોરની ઇન્વેસ્ટમેન્ટ ફર્મ GIC રિલાયન્સ રિટેલમાં કરશે 5512 કરોડ રૂપિયાનું રોકાણ

રિલાયન્સ રિટેલમાં વધુ એક કંપની કરશે રોકાણ GIC રિલાયન્સ રિટેલમાં 5512 કરોડ રૂપિયાનું કરશે રોકાણ GIC આ રોકાણથી 1.22 ટકા હિસ્સેદારી ખરીદશે નવી દિલ્હી:  રિલાયન્સ રિટેલ લિમિટેડમાં વધુ એક કંપની રોકાણ કરવા જઇ રહી છે. રિલાયન્સ રિટેલમાં GIC 1.22 ટકા ભાગીદારી કુલ 5512 કરોડ રૂપિયામાં ખરીદશે. આ પહેલા અબુધાબી સ્થિત સૉવરેન ફંડ મુબાડાલા ઇન્વેસ્ટમેન્ટ કંપનીએ […]

વોડા-આઇડિયાની યોજાઇ AGM, કંપની 1 લાખ કરોડ સુધીની લોન લેશે

વોડફોન આઇડિયાએ દેવાને ઓછુ કરવા માટે AGMમાં લીધા કેટલાક નિર્ણય કંપની 15000 કરોડના શેર્સ પણ જાહેર કરી શકે છે તે ઉપરાંત કંપની 1 લાખ કરોડ સુધીની લોન પણ લેશે વોડાફોન આઇડિયા અત્યારે દેવા હેઠળથી પસાર થઇ રહી છે ત્યારે કંપનીના શેરધારકોએ AGMમાં ઘણા પ્રસ્તાવને મંજૂરી આપી જેમાં કંપનીના લેણાની મુદ્દત અને 15000 કરોડ રૂપિયા સુધી […]

નેશનલ ક્રાઇમ રિસર્ચ બ્યૂરોનો ઘટસ્ફોટ: માર્કેટમાં 2000ની સૌથી વધુ બનાવટી નોટ્સ ફરી રહી છે

દેશમાં વર્ષ 2016માં નોટબંધી બાદ 2000 રૂપિયાની ચલણી નોટ્સ ઇસ્યૂ કરાઇ હતી હાલમાં બજારમાં સૌથી વધુ 2 હજાર રૂપિયાની બનાવટી ચલણી નોટ્સ ફરી રહી છે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોએ તેના એક અહેવાલમાં કર્યો ઘટસ્ફોટ દેશમાં વર્ષ 2016માં નોટબંધી બાદ સરકારે 500 અને 2000ની નવી ચલણી નોટ્સ બહાર પાડી હતી. જો કે હાલમાં બજારમાં સૌથી વધુ […]

ડિજીટલ ઇન્ડિયા, સપ્ટેમ્બરમાં UPI દ્વારા થયા રૂ.3.29 લાખ કરોડના રેકોર્ડબ્રેક ટ્રાન્ઝેક્શન

મોદી સરકારના ડિજીટલ ઇન્ડિયા અભિયાન હેઠળ UPI ટ્રાન્ઝેક્શન વધ્યું ચાલુ વર્ષના સપ્ટેમ્બર મહિનામાં UPI મારફતે 3 કરોડથી વધુના થયા ટ્રાન્ઝેક્શન કોવિડ-19ને કારણે ઓનલાઇન-ઓફલાઇન ક્ષેત્રમાં UPIનો ઉપયોગ વધ્યો નવી દિલ્હી:  મોદી સરકારના ડિજીટલ ઇન્ડિયાના સંકલ્પ હેઠળ કેશલેસ ટ્રાન્ઝેક્શન દેશમાં વધી રહ્યા છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ સપ્ટેમ્બર મહિનામાં યુપીઆઇ દ્વારા લેવડ-દેવડની […]

આપના નાણાં સુરક્ષિત રાખવા ATM કાર્ડને લઇને આ સૂચનો અપનાવો: RBI

સામાન્ય લોકોના નાણાં બેંકમાં સુરક્ષિત રહે તે માટે RBIના સૂચનો લેવડ-દેવડ માટે દૈનિક મર્યાદા નક્કી કરો: RBI સ્થાનિક-આંતરરાષ્ટ્રીય ઉપયોગની મર્યાદા નક્કી કરો નવી દિલ્હી:  સામાન્ય લોકો સાથે નાણાંની છેતરપિંડી ના થાય અને તેઓના નાણાં બેંક ખાતામાં સુરક્ષિત રહે તે માટે RBIએ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડના ઉપયોગને લઇને નવા નિયમો લાગુ કર્યા છે. આ દિશામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code