1. Home
  2. Tag "Business news"

રિલાયન્સ રિટેલ બિઝનેસમાં હિસ્સો વેચીને રૂ.63000 કરોડ એકત્ર કરશે

– રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે હવે રિટેલ વેપાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું – રિલાયન્સ રિટેલ બિઝનેસમાં હિસ્સો વેચશે – રિલાયન્સ હિસ્સો વેચીને રૂ.63000 કરોડ એકત્ર કરશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેના જીઓ પ્લેટફોર્મ બાદ હવે સમગ્ર ધ્યાન રિલાયન્સ રિટેલ પર કેન્દ્રિત કરી રહી છે. કંપની પોતાના રિટેલ બિઝનેસની હોલ્ડિંગ કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં 15 ટકા હિસ્સેદારી પ્રાઇવેટ ઇક્વિટી ઇન્વેસ્ટર્સ […]

ગોલ્ડ ETF માં રોકાણનો વધ્યો ટ્રેન્ડ, ઓગસ્ટમાં રૂ.908 કરોડનો મૂડીપ્રવાહ આવ્યો

– કોરોનાની મહામારી વચ્ચે સોનાના ભાવમાં તેજી – રોકાણકારો સોનામાં રોકાણ તરફ વધ્યા – ગોલ્ડ ETF માં સતત પાંચમા મહિને નવો મૂડીપ્રવાહ કોરોનાવાયરસ ની મહામારી દરમિયાન દેશના અર્થતંત્રમાં અનિશ્ચિતતા જોવા મળી હતી. જોકે આ વચ્ચે વૈશ્વિક અને સ્થાનિક બજારમાં સોનાના હાજર ભાવ નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યા હતા. આ જ કારણોસર રોકાણકારોનો સોનામાં રોકાણ તરફ વધુ […]

વિદેશમાં નાણાં મોકલતાં લોકો માટે મહત્વના સમાચાર, 1 ઓક્ટોમ્બરથી 5 ટકા ટેક્સ લાગશે

– વિદેશ નાણાં મોકલતાં લોકો માટે મહત્વના સમાચાર – તેઓએ 1 ઓક્ટોમ્બરથી TCS ની જોગવાઈ ધ્યાનમાં રાખવી પડશે – જો કે કેટલાક કેસમાં સરકારે છૂટછાટ આપી છે હવે વિદેશ પૈસા મોકલતા પહેલા તમારે વધારે સાવચેત રહેવાની જરૂર છે, જે લોકો વિદેશમાં પૈસા મોકલે છે તેઓએ 1 ઓક્ટોબરથી લાગુ કરાયેલ TCSની જોગવાઈઓને ધ્યાનમાં રાખવી પડશે. વર્ષ […]

સિલ્વર લેક પાર્ટનર્સ રિલાયન્સ રિટેલમાં કરશે 7500 કરોડનું રોકાણ, 1.75 ટકાની હિસ્સેદારી ખરીદશે

સિલ્વર લેક પાર્ટનર્સે રિલાયન્સ રિટેલમાં રોકાણની કરી જાહેરાતસિ સિલ્વર લેક રિલાયન્સ રિટેલમાં 7500 કરોડ રૂપિયાની કરશે રોકાણ રિલાયન્સ રિટેલમાં 1.75 ટકાની હિસ્સેદારી ખરીદશે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં છેલ્લા કેટલાક સમયથી અનેક કંપનીઓએ રોકાણ કર્યું છે. આ જ દિશામાં હવે પ્રાઇવેટ ઇક્વિટી જાયન્ટ સિલ્વર લેક પાર્ટનર્સ એ રિલાયન્સ રિટેલ માં રોકાણની જાહેરાત કરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રિટેલ યુનિટમાં […]

LICમાં સરકાર 10 ટકા ભાગીદારી વેચી શકે છે, કેબિનેટ માટે અંતિમ પ્રસ્તાવ તૈયાર

કેન્દ્ર સરકાર હવે LICમાં પોતાની 10 ટકા ભાગીદારી વેચી શકે છે સરકાર મોટી સંખ્યામાં બોનસ શેર પણ જાહેર કરી શકે છે રિટેલ રોકાણકારોને પણ સરકાર ખાસ ઑફર આપે તેવી સંભાવના કેન્દ્ર સરકાર હવે LICમાં પોતાની કુલ 10 ટકા ભાગીદારી વેચવાની તૈયારી કરી રહી છે. તે ઉપરાંત સરકાર મોટી સંખ્યામાં બોનસ શેર પણ જાહેર કરી શકે […]

લોકડાઉન બાદ લોકોની ખરીદી કરવાની રીત બદલાઇ, ઑનલાઇન ખરીદીનો વધતો ટ્રેન્ડ

લોકડાઉન બાદ લોકોની ખરીદી કરવાની રીતમાં બદલાવ જોવા મળ્યો લોકો હવે રિટેલ સ્ટોરમાં જવાને બદલે ઓનલાઇન ઓર્ડર કરી રહ્યા છે સરેરાશ બાસ્કેટનું મૂલ્ય 600 રૂપિયાથી વધીને 900 રૂપિયાએ પહોંચ્યું આવશ્યક ચીજવસ્તુઓના સરેરાશ ભાવમાં દોઢ ગણો વધારો ભારતમાં માર્ચ મહિનાથી કોરોનાનું સંક્રમણ શરૂ થયું છે. માર્ચ મહિનાના અંતથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું જે 2 મહિના […]

શેરબજારમાં આવશે અનેક IPO, રોકાણ કરવા રહો તૈયાર

કોરોનાની મહામારીની અસરમાંથી હવે શેરબજાર ધીરે ધીરે બહાર આવી રહ્યું છે સપ્ટેમ્બર મહિનામાં અનેક કંપનીઓ IPO સાથે માર્કેટમાં આવશે આ કંપનીઓ IPO મારફતે અંદાજે 9000 કરોડ રૂપિયા એકત્ર કરશે કોરોનાની મહામારી અને લોકડાઉનની અસરોમાંથી હવે અર્થતંત્ર અને શેરબજાર ધીમે ધીમે બહાર આ રહ્યું છે. સપ્ટેમ્બર મહિનાના પ્રારંભથી જ શેર માર્કેટમાં કેટલીક કંપનીઓના IPO આવવાની શરૂઆત […]

અદાણી જૂથને દુનિયાના સૌથી મોટા સૌર ઉર્જા ઉત્પાદક તરીકેનું બહૂમાન હાંસલ થયું

મેર્કોમ કેપિટલે અદાણી જૂથને # 1ગ્લોબલ સેલર પાવર જનરેશન એસેટ ઓનર તરીકેનુ રેંકીંગ આપ્યુ છે અદાણીનો સોલાર પોર્ટફોલિયો 12.32 GWacથાય છે જે વર્ષ 2019માં અમેરિકાની કુલ સ્થાપિત ક્ષમતા કરતાં વધારે છે આટલી સૌર ઉર્જા ઉત્પાદન ક્ષમતા વડે 1.4 અબજ ટન કાર્બન ડાયોકસાઈડ પેદા થતો રોકે છે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે તેનો પ્રથમ સૌર પ્રોજેકટ 2015માં […]

હવે વોલમાર્ટ રિલાયન્સ રિટેલમાં હિસ્સો ખરીદી શકે, થઇ રહી છે વાતચીત

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જીયો પ્લેટફોર્મ્સમાં જંગી રોકાણ આકર્ષિત કર્યું હવે કંપની રિલાયન્સ રિટેલમાં પણ રોકાણને આકર્ષિત કરવા તૈયાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં વોલમાર્ટ રોકાણ કરે તેવી શક્યતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એકમ જીયો પ્લેટફોર્મ્સે છેલ્લા કેટલાક મહિનામાં સારા પ્રમાણમાં રોકાણ પ્રાપ્ત કર્યું છે. હવે રિલાયન્સ રિટેલને લઇને પણ રોકાણને આકર્ષિત કરવાની મુકેશ અંબાણી તૈયાર કરી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, […]

મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સમાં પ્રવૃત્તિઓમાં ફરી તેજી, PMI ઇન્ડેક્સ વધીને 52 પર પહોંચ્યો

– અનલોક દરમિયાન પ્રતિબંધોમાં છૂટછાટ અપાયા બાદ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં તેજી જોવા મળી – ઓગસ્ટ મહિનામાં મેન્યુફેક્ચરિંગ પર્ચેઝીંગ ઇન્ડેક્સ 52 પર રહ્યો – માર્ચ બાદ પ્રથમ વખત પીએમઆઇ 50 ના સ્તરની ઉપર લોકડાઉન દરમિયાન મોટા ભાગની આર્થિક ગતિવિધિઓ બંધ હતી, જો કે બાદમાં અનલોક દરમિયાન કેટલાક પ્રતિબંધોમાં છૂટછાટ અપાયા બાદ સ્થાનિક માંગમાં તેજી જોવા મળતા ચાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code