1. Home
  2. Tag "Business news"

દેશમાં વધુ રોકાણ લાવવા માટે રિફોર્મ્સની આવશ્યકતા: RBI રિપોર્ટ

RBI વર્ષ 2019-20નો આર્થિક ચિતાર રજૂ કરતો રિપોર્ટ કર્યો રજૂ કોવિડ-19ને કારણે દેશની આર્થિક પ્રવૃત્તિઓ પ્રભાવિત: રિપોર્ટ રોકાણ વધારવા માટે રિફોર્મ્સની આવશ્યકતા: રિપોર્ટ આરબીઆઇ દર વર્ષે દેશનો આર્થિક ચિતાર રજૂ કરતો વાર્ષિક રિપોર્ટ રજૂ કરતી હોય છે ત્યારે RBIએ વર્ષ 2019-20નો વાર્ષિક રિપોર્ટ જાહેર કરી દીધો છે. કોરોનાના સંકટને કારણે દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ પ્રભાવિત થઇ […]

AGR કેસ: ટેલિકોમ કંપનીઓ પાસેથી રકમની વસૂલાતનો ચુકાદો સુપ્રીમે રાખ્યો અનામત

ટેલિકોમ કંપનીઓ પાસેથી AGR પેટે બાકી નીકળતી રકમની વસૂલાતનો મામલો સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓ પાસેથી AGRની વસૂલાત અંગેનો ચૂકાદો રાખ્યો અનામત ભારતી એરટેલ, વોડાફોન આઇડિયાએ AGR ચૂકવણીમાં રાહત માટે SCમાં કરી હતી અપીલ સુપ્રીમ કોર્ટમાં આજે ટેલિકોમ કંપનીઓ પાસેથી એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યૂ પેટે બાકી નીકળતી રકમની વસૂલાત અંગેના કેસની સુનાવણી હાથ ધરાઇ હતી. જો કે […]

નાણા મંત્રાલયનો નિર્ણય, રૂ.40 લાખ સુધીનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા વેપારીઓને GSTમાંથી મુક્તિ

રૂ.40 લાખનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા વેપારીઓને GSTમાંથી મુક્તિ અગાઉ આ મર્યાદા વાર્ષિક રૂ.20 લાખ હતી નાણા મંત્રાલયે ટ્વીટ્સ મારફતે આપી જાણકારી જે વેપારીઓના વ્યાપારનું વાર્ષિક ટર્નઓવર રૂ.40 લાખ હોય તેઓ માટે રાહતના સમાચાર છે. આ વ્યાપારીઓને ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST)માંથી મુક્તિ આપવા નાણા મંત્રાલયે નિર્ણય કર્યો છે. આ સિવાય રૂ.1.5 કરોડના ટર્નઓવર ધરાવતા લોકો […]

દેશની સરકારી બેંકોને આગામી 2 વર્ષમાં રૂ.2.1 લાખ કરોડની આવશ્યકતા રહેશે: મૂડીઝ

ભારતની જાહેર ક્ષેત્રની બેંકોની નાણાંની આવશ્યકતાને લઇને મૂડીઝનો રિપોર્ટ જાહેર ક્ષેત્રોની બેંકોને આગામી 2 વર્ષમાં રૂ.2.1 લાખ કરોડના મૂડી ભંડોળની જરૂર રહેશે કોરોનાના પ્રકોપથી બેંકોની એસેટ્સ ક્વોલિટીને પણ થશે નુકસાન: મૂડીઝ દેશમાં એક તરફ જાહેર ક્ષેત્રની બેંકોનું NPA વધી રહ્યું છે ત્યારે આગામી 2 વર્ષોમાં આ બેંકોને રૂ.2.1 લાખ કરોડના મૂડી ભંડોળની આવશ્યકતા રહેશે. મૂડીઝ […]

મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસમાંથી એક્ઝિટ કરશે યસ બેંક, 100 ટકા હિસ્સેદારી વેચશે

યસ બેંક હવે ટૂંક સમયમાં મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસમાંથી કરશે એક્ઝિટ આ માટે યસ બેંકે JPL ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ સાથે કર્યા કરાર આ સોદો 8થી 12 મહિનામાં પૂર્ણ થઇ જશે તેવી બેંકને આશા યસ બેંક હવે ટૂંક સમયમાં મ્યુચ્યુઅલ ફંડના બિઝનેસમાંથી એક્ઝિટ કરી રહી છે. આ માટે બેંકે એસેટ્સ મેનેજમેન્ટ એન્ડ ટ્રસ્ટી સબસિડિયરીની હિસ્સેદારી વેચી […]

કોરોના કાળમાં લોકોની જરૂરિયાત બદલાઇ, ફૂટવેર ઉદ્યોગ ચપ્પલના વેચાણ પર બન્યો નિર્ભર

કોરોના કાળમાં લોકોની જીવનશૈલીમાં અનેક ફેરફાર જોવા મળ્યા આ સમય દરમિયાન લોકોની જરૂરિયાતોમાં પણ પરિવર્તન થયું માર્કેટમાં ચપ્પલના વેચાણમાં જોવા મળી તેજી કોરોના સંકટની વચ્ચે લોકોના જીવનમાં ઘણા પરિવર્તન જોવા મળ્યા છે અને લોકોની જરૂરિયાતોમાં પણ ફેરફાર નોંધાયો છે. હાલમાં અનલોક છત્તાં અનેક જગ્યાએ હજુ પણ ઓફિસ અને માર્કેટ બંધ છે જેના કારણે ફૂટવેર ઇન્ડસ્ટ્રીની […]

અનિલ અંબાણી સામે વ્યક્તિગત નાદારીની કાર્યવાહી શરૂ કરવા NCLTએ આપી મંજુરી

NCLTએ અનિલ અંબાણી વિરુદ્વ નાદારીની પ્રક્રિયા શરૂ કરવા આપી મંજૂરી અનિલ અંબાણીએ SBI પાસેથી રૂ.1200 કરોડની લોન લીધી હતી વર્ષ 2017માં આરકોમ અને RTILના લોન એકાઉન્ટ થયા હતા ડિફોલ્ટ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની મુંબઇ બેન્ચે અનિલ ધીરુભાઇ અંબાણી ગ્રુપ (ADAG) ના ચેરમેન અનિલ અંબાણી સામે વ્યક્તિગત નાદારીની પ્રક્રિયા શરૂ કરવા માટે મંજૂરી આપી હતી. અનિલ […]

સોનાની કિંમતમાં 11 દિવસમાં થયો 4 હજારનો ઘટાડો, જાણો સોના-ચાંદીના ભાવ

સપ્તાહમાં સોનાની કિંમતોમાં ભારે ઘટાડો નોંધાયો છે  હાલના સ્તર પર સૌનાની કિંમતો હજું વધારે ઘટશે  20 ઓગસ્ટ સુધીમાં સોનું 2100 રુ . સસ્તુ થઈ હતુ અમેરિકામાં આવેલી મંદી અને બેરોજગારીને કારણે સોનાના ભાવમાં ફરીથી તેજી જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર સોનાની કિંમત ફરી 1940 ડૉલર પ્રતિ ઔંસ પહોંચી ગઇ છે. જો કે ગત સત્રમાં […]

ડૉ.રેડ્ડીઝ લેબોરેટરીએ ભારતમાં કોરોનાની દવા અવિગન લૉન્ચ કરી

ડૉ.રેડ્ડીઝ લેબોરેટરીએ કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે દવા લૉન્ચ કરી ડૉ.રેડ્ડીઝ લેબોરેટરીએ કોરોના માટે દવા અવિગન (ફેવિપિરાવીર) લૉન્ચ કરી છે ડ્રગ કંટ્રોલર જનરલ દ્વારા કંપનીની ટેબ્લેટ્સ અવિગનને મંજૂરી કોવિડ-19 ના હળવાથી સામાન્ય સંક્રમણના ઉપચાર માટે ડૉ.રેડ્ડીઝ લેબોરેટરીઝે દવા અવિગન (ફેવિપિરાવીર) ટેબ્લેટ બજારમાં લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. કંપનીએ બુધવારે આ અંગે જાહેરાત કરી હતી. (તસવીર […]

યસ બેંક છેતરપિંડી કેસ: વધાવન બંધુઓને હાઇકોર્ટમાંથી મળ્યા શરતી જામીન

યસ બેંક છેતરપિંડી કેસમાં આરોપી વધાવન બંધુઓને કોર્ટે જામીન આપ્યા ED નિર્ધારિત સમયમાં ચાર્જશીટ દાખલ કરવામાં નિષ્ફળ રહેતા કોર્ટે આપ્યા જામીન કોર્ટે બંને ભાઇઓને કેટલીક શરતો સાથે જામીન આપ્યા યસ બેંક છેતરપિંડી કેસમાં આરોપી કપિલ વધાવન અને ધીરજ વાધવાન ભાઇઓને બોમ્બે હાઇકોર્ટથી રાહત મળી છે. કોર્ટે બંને ભાઇઓને અમુક શરતો સાથે જામીન આપ્યા છે. એન્ફોર્સમેન્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code