1. Home
  2. Tag "Business news"

હવે શેરડી ઉત્પાદકોને તેમના પાકના ઉંચા ભાવ મળશે

સરકારે નાણાંકીય વર્ષ 2020-21 માટે શેરડીની FRP 10 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરી હવે શેરડી ઉત્પાદક ખેડૂતોને તેની શેરડીના ઉંચા ભાવ મળશે કેન્દ્રીય મંત્રીમંડળની આજે યોજાયેલી બેઠકમાં લેવાયો નિર્ણય પીએમ મોદીની અધ્યક્ષતા હેઠળ આજે યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં શેરડી ઉત્પાદકોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે નાણાંકીય વર્ષ 2020-21ની માટે શેરડીની FRP (ફેર અને રિમ્યુનરટિવ […]

રિલાયન્સ રિટેલએ નેટમેડ્સનો 60 % હિસ્સો 620 કરોડ રૂપિયામાં ખરીદ્યો

–  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે નેટમેડ્સનો હિસ્સો ખરીદ્યો – રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે નેટમેડ્સનો 60 ટકા હિસ્સો ખરીદ્યો છે – આ સોદા બાદ નેટમેડ્સની માર્કેટ વેલ્યૂ 1000 કરોડ રૂપિયા થઇ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ઔદ્યોગિક જગતમાં એક પછી એક સમજૂતી કરી રહ્યું છે. હવે કંપનીએ ઓનલાઇન ફાર્મસી બ્રાન્ડ નેટમેડ્સનો 60 ટકા હિસ્સો ખરીદી […]

કોરોનાની મહામારી વચ્ચે સારા સમાચાર, દેશની કૃષિ પેદાશોની નિકાસ 23.24% વધી

–  ભારતમાં કોરોનાની મહામારી અને લોકડાઉન વચ્ચે પણ સારા સમાચાર  – અનેક પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે પણ દેશની કૃષિ પેદાશોની નિકાસ વધી – માર્ચથી જૂન 2020 દરમિયાન નિકાસ વાર્ષિક તુલનાએ 23 ટકા વધી ભારતમાં એક તરફ કોરોનાની મહામારી જોવા મળી રહી છે અને તેના સંક્રમણને રોકવા માટે લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું. જો કે આ પ્રતિકૂળ […]

મોદી સરકાર Make For Worldની સ્કીમને ટૂંક સમયમાં લાગૂ કરી શકે છે, આ ક્ષેત્રમાં મળશે ઇન્સેન્ટિવ

– પીએમ મોદીએ 74માં સ્વાતંત્ર્ય પર્વ દરમિયાન મેક ફોર વર્લ્ડની કરી હતી જાહેરાત – સરકાર White Goods, Auto Ancillary સહિત 4-5 સેક્ટર માટે ઇન્સેન્ટિવ સ્કીમ લાવશે – પ્રસ્તાવિત સ્કીમ હેઠળ જેટલું ઉત્પાદન વધશે તેટલું ઇન્સેન્ટિવ વધુ મળશે થોડાક સમય પહેલા પીએમ મોદીએ Make For World અંગે જાહેરાત કરી હતી. હવે આ જાહેરાતને લાગૂ કરવાની દિશામાં […]

ચીનને ઝટકો, 24 કંપનીઓ ભારતમાં મોબાઇલ યુનિટ માટે કરશે રોકાણ

કોરોનાનું ઉદ્દગમ સ્થાન મનાતા ચીન વિરુદ્વ અનેક દેશો કરી રહ્યા છે બહિષ્કાર ચીનમાં રહેલી અનેક વિદેશી કંપનીઓ ચીન છોડવા માટે થઇ રહી છે તૈયાર ચીનમાંથી 24 જેટલી કંપનીઓ ભારતમાં મોબાઇલ યુનિટ માટે કરશે રોકાણ કોરોના વાયરસનું ઉદ્દભવ સ્થાન મનાતા ચીનનો અત્યારે અનેક દેશો બહિષ્કાર કરી રહ્યા છે. ચીનમાં રહેલી અનેક કંપનીઓ ચીનમાં રહેલા તેમના બિઝનેસને […]

RBI ડિવિડન્ડ તરીકે કેન્દ્ર સરકારને રૂ.57,128 કરોડ ચૂકવશે

નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન RBI ડિવિડન્ડ પેટે સરકારને 57128 કરોડ રૂપિયા ચૂકવશે ગત વર્ષે RBIએ સરકારને ડિવિડન્ડ પેટે 1.76 લાખ કરોડ રૂપિયા ચૂકવ્યા હતા ઇસીએફ હેઠળ કન્ટીજન્સી રિસ્ક બફર 5.5 ટકા રખાશે નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન આરબીઆઇ ડિવિડન્ડ પેટે સરકારને 57128 કરોડ રૂપિયા ચૂકવશે. ગત વર્ષે RBIએ ડિવિડન્ડ તરીકે 1.76 લાખ કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. […]

FY21ના ચારેય ક્વાર્ટરમાં GDP રહેશે નકારાત્મક: રિપોર્ટ

કોરોનાના સંકટને કારણે ભારતીય અર્થતંત્રની સ્થિતિ ડામાડોળ વર્ષ 2020-21 દરમિયાન ચારેય ક્વાર્ટરનો જીડીપી ગ્રોથ નેગેટિવ રહેવાનું અનુમાન સમગ્ર વર્ષનો ગ્રોથ રેટ બે આંકડામાં નકારાત્મક રહેવાનું અનુમાન કોરોના સંકટને કારણે ભારતીય અર્થતંત્રની સ્થિતિ ડામાડોળ થઇ છે. ભારતના અર્થતંત્રનો ચિતાર રજૂ કરતો એક રિપોર્ટ એસબીઆઇ ઇકોવર્પ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર કોરોના વાયરસ અને લોકડાઉન […]

હવે જૂના સોનાના દાગીના વેચવા પર લાગશે GST, આટલો GST ચૂકવવો પડશે

જો તમે પણ જૂનું સોનું અને સોનાના ઘરેણાં વેચવાનું વિચારી રહ્યા હોવ તો આ સમાચાર આપના માટે અગત્યના છે. કારણ કે હવે જૂના સોના અને ગોલ્ડ જ્વેલરીને વેચવા પર 3 ટકા જીએસટી ચૂકવવો પડશે. જીએસટીની થનારી કાઉન્સિલમાં આ અંગે નિર્ણય થઇ શકે છે. કેરળના નાણામંત્રી થોમર્સ ઇસાકે આ જાણકારી આપી હતી. આ નિર્ણય બાદ લોકોને […]

અદાણી જૂથના ચેરમેન શ્રી ગૌતમ અદાણીનું ઈરમા ખાતે પ્રવચન

પ્રિય વિદ્યાર્થીઓ, તમે હવે એક અનોખી સંસ્થા અને તેના વારસાનો હિસ્સો છો, કે જેનો વિશ્વની ખૂબ ઓછી સંસ્થાઓ દાવો કરી શકે. તમારે આ વાત માનવી જ પડશે. તમે હવે એક એવી અનોખી સંસ્થાનો હિસ્સો છો કે જે કોઈ ખેડૂત હવે પછી આપઘાત કરે નહીં તેવી વ્યવસ્થા સ્થાપવા માટે પાયાની ભૂમિકા બજાવી શકે. તમારે આ વાત […]

દેશમાં કોરોનાના સંકટ વચ્ચે હવે જુલાઈમાં મોંઘવારી દર વધીને 6.93 ટકા

  – જુલાઈ માસમાં મોંઘવારી દર વધીને 6.93 ટકા – જૂન મહિનાનો મોંઘવારી દરનો આંકડો સરકારે સુધારીને 6.23 ટકા જાહેર કર્યો – આજે જાહેર થયેલો મોંઘવારી દર રિઝર્વ બેન્કના મીડ-ટર્મ ઇન્ફ્લેશન ટાર્ગેટથી ઉપર કોરોનાના કાળમાં દેશનું આર્થિક ચિત્ર વધુને વધુ ગંભીર બની રહ્યું છે. બીજી તરફ લોકોની આવક ઘટી છે અને મોંઘવારી પણ વધી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code