અદાણી પાવર મુંદ્રાના 660 મેગાવૉટના સુપર ક્રિટિકલ યુનિટે સતત 411 દિવસથી વધુ કાર્યરત રહીને નવો નેશનલ રેકોર્ડ હાંસલ કર્યો
– મુંદ્રા પાવર સબક્રિટિકલ 330 મેગાવોટના યુનિટે 2017માં સતત 684 દિવસ કામ કરતા રહીને નેશનલ રેકર્ડ હાંસલ કર્યો તે પછી આ વધુ એક વિક્રમ નોંધાયો છે – મુંદ્રા પાવર ખાતેનુ યુનિટનં. 7 સતત 411 દિવસ કાર્યરત રહ્યુ છે અને હજુ ચાલુજ છે – અગાઉ ટીસીપીએલ, નેલ્લોર એકમે સતત 410 દિવસ કામ કરતા રહીને વિક્રમ નોંધાવ્યો […]


