વેપાર-ધંધા શરૂ કરવાની મંજુરી નહીં અપાય તો વેપારીઓ 18મી બાદ દુકાનોના શટર્સ ખોલી નાંખશે
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને કારણે મીની લોકડાઉન લાદવામાં આવ્યુ છે. આવશ્યક ચીજ-વસ્તુઓ સિવાય તમામ બજારો બંધ છે. રોજગાર-ધંધા બંધ હોવાથી વેપારીઓને ખૂબ નુકશાની વેઠી રહ્યા છે. હવે કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યારે વેપારીઓ દુકાનો ખોલવાની માગણી કરી રહ્યા છે. કેટલાક વેપારી સંગઠનોએ તો એવી ચીમકી આપી દીધી છે કે, જો 18મી મે બાદ દુકાનો ખોલવાની […]