1. Home
  2. Tag "busted"

ઉત્તરપ્રદેશઃ નકલી ઈ-ટીકીટ રેકેટનો પર્દાફાશ, મુખ્ય સુત્રદ્ધારની કરાઈ ધરપકડ

લખનૌઃ રેલવે પ્રહોટેક્શન ફોર્સ અને સાયબર ગુના શાખાની સંયુક્ત ટીમને મોટી સફળતા મળી છે. ટીમએ સોફ્ટવેર મારફતે અલગ-અલગ યુઝર આઈડી બનાવીને દેશભરમાં રેલવેમાં નકલી ઈ-ટિકીટ બનાવીને વેચતી ગેંગના સુત્રધ્ધારને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી પાસેથી 17 આઈડી, 40 નકલી ઈ-ટીકીટ અને 3 હજાર રૂપિયા જપ્ત કર્યા હતા. ત્રણ મહિના પહેલા આરપીએફએ દાદરીમાં એક સાયબર કેફે […]

ઉત્તરાખંડઃ નકલી દવા બનાવવાની ફેકટરીનો પર્દાફાશ, દસની ધરપકડ

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં પોલીસ અને ડ્રગ વિભાગે દરોડા પાડીને લગભગ દોઢ મહિનાથી ચાલતી નકલી દવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. ફેક્ટરી જાણીતી કંપનીઓના નામે નકલી દવાઓનું ઉત્પાદન કરતી હોવાનો દાવો કરવામાં આવી રહી છે. પોલીસે ફેક્ટરીમાં નકલી દવાઓ બનાવતા દસ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી લગભગ બે કરોડ રૂપિયાની દવાઓ અને લગભગ 50 લાખ રૂપિયાની […]

ચારધામ યાત્રામાં નકલી ઈ-પાસનો પર્દાફાશઃ 18 યાત્રાળુઓ પાસેથી મળ્યા ઇ-પાસ

તેમને ચેકપોસ્ટ પરથી જ પરત કરવામાં આવ્યા ચારધામની યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યાં પ્રથમ દિવસે જ 19 હજારથી વધારે ઈ-પાસ અપાયા હતા દિલ્હીઃ ઉત્તરાખંડની પ્રખ્યાત ચારધામ યાત્રા શરૂ થઈ છે. લાંબા સમય પછી ભક્તોની ચાર ધામ યાત્રાના દર્શન કરવા બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામ પહોંચી રહ્યાં છે. પહેલા જ દિવસે ચારધામ દેવસ્થાનમ મેનેજમેન્ટ બોર્ડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code