1. Home
  2. Tag "C.R.PATIL"

ગુજરાતમાં કોંગ્રેસ નામશેષ થઈ, ભાજપનો સેવાયજ્ઞ ચાલુ રહેશે : સી.આર.પાટીલ

અમદાવાદઃ છ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. જ્યારે કોંગ્રેસને પરાજયનો સામનો કરવો પડ્યો છે. દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલે જીતેલા ઉમેદવારોને શુભકામના પાઠવી હતી. તેમજ છ કોર્પોરેશનની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ ગુજરાતમાં હવે કોંગ્રેસ નામશેષ થઈ ગઈ હોવાનું સી.આર.પાટિલે જણાવ્યું હતું. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીના આગેવાનીમાં ગુજરાતમાં […]

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2021: ભાજપના પ્રદેશાધ્યક્ષ સી.આર.પાટીલે બિનહરીફ જાહેર થયેલા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી

સ્થાનિક સ્વરાજ્ય 2021ની ચૂંટણીનો ધમધમાટ શરૂ ભાજપ પ્રદેશાધ્યક્ષ સી.આર.પાટીલે તમામ ઉમેદવારોને અભિનંદન આપ્યા ચૂંટણીઓમાં બિનહરીફ જાહેર બદલ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ગતિવિધિઓનો ધમધમાટ તેજ થયો છે. અમદાવાદ સહિત 6 શહેરી વિસ્તારોમાં રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર જોરશોરથી શરૂ થઇ ચૂક્યો છે. સ્થાનિક સ્વરાજ્ય 2021ની ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટીની અધ્યક્ષ […]

ગુજરાતની જેમ સમગ્ર દેશમાં ભાજપ પેજ કમિટીની સિસ્ટમ લાગુ કરશે

અમદાવાદઃ ગુજરાત ભાજપમાં પ્રદેશ પ્રમુખ બન્યાં બાદ સી.આર.પાટીલે સંગઠનને વધારે મજબુત કરવા ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. દરમિયાન પેજ કમિટી સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના આગેવાનો પણ પેજ પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી રહ્યાં છે. દરમિયાન સમગ્ર દેશમાં ભાજપ દ્વારા પેજ કમિટી લાગુ કરવાનું જે.પી.નડ્ડા વિચારી રહ્યાં […]

કોર્પોરેશન ચૂંટણીઃ ભાજપના 576 ઉમેદવારોએ પ્રજાની સેવાનો લીધો સંકલ્પ

અમદાવાદઃ મેગાસિટી અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાની તા. 21મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. બીજી તરફ ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. ભાજપના કોર્પોરેશનના 576 ઉમેદવારોએ પ્રજાની સેવાનો સંકલ્પ લીધો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર પંડિત દિનદયાલ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે સમર્પણ દિવસની અમદાવાદમાં ઉજવણી કરવામાં આલવી હતી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, […]

ગુજરાતના વિકાસની યાત્રા અટકાવાની કોંગ્રેસે કોશિશ કરી હતીઃ સી.આર.પાટીલ

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. દરમિયાન ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તેમજ “ગુજરાત મક્કમ, ભાજપ અડીખમ”ના સ્લોગન સાથે ભાજપ દ્વારા થીમ લોગો અને થીમ સોન્ગ લોન્ચ કરવામાં આવ્યું છે. આ પ્રસંગ્રે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ સહિત છ […]

રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપે ઉમેદવારોના નામની કરી જાહેરાત

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ધમધમાટ વચ્ચે ભાજપ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડ માટે ઉમેદવારોની જાહેરાત કરાઈ હતી. તેમજ હવે અમદાવાદ સહિતની મનપાની ચૂંટણી માટે ઉમેદવારોની તબક્કાવાર જાહેરાત કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીએ પૂર્વ MLA ભાનુબેન બાબરિયાને પણ ટિકિટ આપી છે. અમદાવાદના કેટલાક વોર્ડમાં સહમતિ સાધવામાં વિલંબ થયો હોવાથી યાદી વિલંબમાં પડી હોવાનું ચર્ચાઈ રહ્યું […]

ભાજપના દિલમાં ખેડૂતોનું સ્થાન દેશના સૈનિકો કરતાં ઓછું નથી: સી.આર.પાટીલ

ગાંધીનગર: સ્વતંત્ર ભારતમાં માતૃભૂમિની સરહદોની રક્ષાનું ભગીરથ કાર્ય સૈન્ય જવાનોનું છે, પરંતુ ખેડૂતોનું દેશ માટેનું યોગદાન તેનાથી સહેજે ઉતરે તેવું નથી. આપણી સંસ્કૃતિમાં ખેડૂતોને ધરતીપુત્રો કહેવાયા છે તો આપણે તેમને જગતના તાતની ઉપાધિ આપી યોગ્ય સન્માન ભેટ ધર્યું છે. મોદી સરકારે દેશના ખેડૂતોની સમસ્યાઓનો તલસ્પર્શી અભ્યાસ કર્યો અને વખતો વખત તેમના ઉદ્ધાર-ઉત્થાન માટે વિવિધ યોજનાઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code