કિટન ટિપ્સઃ મન્ચુરિયન કે સલાડ બનાવવા માટે ચપ્પુના ઉપયોગ વગર જ કોબીજને સૌથી જીણું સમારવાની રીત
કોબીજને જીણું સમારવા સ્ટિલના ગ્લાસનો કરો ઉપરયોગ ઘાર વાળા ગ્લાસથી 2 દડા કોબીજ માત્ર 5 મિનિટમાં સમારાય જશે કોબીજ સૌ કોઈનું પ્રિય સલાડ છે, સામાન્ય રીતે તેને જીણું જીણું સમારીને તેમાં અનેક મસાલા કે હબ્સ એડ કરીને સલાડ તરીકે ખાવામાં આવે છે, આ સાથે જ કોબીજનું હાલની સ્થિતિમાં મન્ચુરિયન બનાવવામાં ખૂબ જ ચલણ છે, […]