બિહારમાં નીતિશ સરકારના બજેટ પૂર્વે એક મંત્રીએ આપ્યું રાજીનામુ, મંત્રીમંડળના વિસ્તરણની શકયતા
પટનાઃ બિહારની સરકારમાં કેબિનેટ વિસ્તરણની કોઈ માટે હાલમાં કોઈ તૈયારી નથી, પરંતુ હવે તે થશે. ભારતીય જનતા પાર્ટીના બિહાર પ્રદેશ પ્રમુખ દિલીપ જયસ્વાલે સીએમ નીતિશ કુમારના મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધું છે. તેમના સ્થાને, ભાજપના એક મજબૂત ચહેરાને સ્થાન આપવામાં આવશે. તેમજ આગામી સમયમાં મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ વહેતી થઈ છે. નવા મંત્રીઓના શપથગ્રહણ માટે રાજ્યપાલ પાસે […]