ગાંધીનગરના ભાટ સર્કલ પરનો કેબલ સ્ટેઈડ બ્રિજ હવે 4 મહિનામાં જ તૈયાર થઈ જશે
બ્રિજના બંને તરફના છેડે કુલ 32 કેબલ લવગાવામાં આવશે, 4 કેબલ લગાવી દેવાયા, બાકીના 12 કેબલ લગાવવાની કામગીરી બે દિવસમાં પૂર્ણ કરાશે, ચીનથી ખરીદાયેલા કેબલોનું અમેરિકામાં ટેસ્ટિંગ કરાયું હતું ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરથી અમદાવાદ એરપોર્ટ જતા રોડ પર ભાટ સર્કલ પર કેબલ સ્ટેઈડ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. આ વીવીઆઈપી રૂટ્સ હોવાથી કેબલ સ્ટેઈડ બ્રિજનું કામ […]