1. Home
  2. Tag "came"

હિન્દી ફિલ્મ જગતના અનેક કલાકારો પાકિસ્તાન છોડીને ભારત આવ્યા અને મુંબઈને બનાવી કર્મભૂમિ

ભારતના ભગલાને હજુ દેશની જનતા ભુલી નથી. ભાગલા વખતે એક તરફ ભારતીયોના ચહેરા પર આઝાદીનો આનંદ હતો, તો બીજી તરફ ભાગલાનું દુઃખ પણ હતું. લાખો લોકોને પોતાના મૂળ છોડવા પડ્યા અને તેની અસર ભારતીય સિનેમા પર પણ પડી. ગાયિકા નૂરજહાં અને સંગીતકાર ગુલામ હૈદર સહિત ઘણા કલાકારોએ પાકિસ્તાનમાં સ્થાયી થવાનું નક્કી કર્યું, જ્યારે દિલીપ કુમાર […]

હિન્દી ફિલ્મ જગતના 3 કલાકારને ઈમેલ ઉપર મળી ધમકી, પાકિસ્તાનથી આવ્યો હતો ઈમેલ

મુંબઈઃ બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવ, કોરિયોગ્રાફર રેમો ડિસોઝા અને ગાયિકા સુગંધા મિશ્રાને ધમકીભર્યા ઈ-મેલ મળ્યા છે. આ ધમકી પાકિસ્તાન તરફથી મોકલવામાં આવી છે. આ પછી સંબંધિત કલાકારોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી.મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. આ ધમકીભર્યા ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે […]

‘દુશ્મન’ બન્યો ‘દોસ્ત’, બાબર આઝમના સમર્થનમાં આવ્યો આ પાકિસ્તાની ખેલાડી

પાકિસ્તાન ક્રિકેટ ટીમનો સ્ટાર બેટ્સમેન બાબર આઝમ હાલના સમયમાં ટીકાઓનો સામનો કરી રહ્યા છે. હવે અનુભવી ઝડપી બોલર મોહમ્મદ આમિરે બાબર સામેની આ ટીકાઓ પર આકરુ વલણ અપનાવ્યું છે. આમિરે બાબરનું સમર્થન કર્યું અને સોશિયલ મીડિયા પર ટીકાકારોને વ્યક્તિગત હુમલા અને પાયાવિહોણા આરોપો કરવાનું બંધ કરવા અપીલ કરી હતી. મુલતાનમાં ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં પાકિસ્તાનની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code