1. Home
  2. Tag "camphor"

તમારી ત્વચા માટે પણ વરદાન સાબિત થાય છે કપૂર,આ રીતે કરો તેનો ઉપયોગ

દરેક સ્ત્રી પોતાની સુંદરતાને બરકરાર રાખવા માટે અવનવા નુસ્ખાઓ અપનાવે છે અવનવી પ્રોડક્ટ યૂઝ કરે છએ જો કે ઘણી વસ્તુઓ ઓછા ખર્ચાળ વાળી હોય છે છત્તા તે આપણી સુંદરતાને જાળવી રાખે છે. ચહેરા પર કરચલીઓ, ફ્રીકલ્સ અને ખીલ ન હોવા જોઈએ. કારણ કે જો આ વસ્તુઓ તમારા ચહેરા પર આવી જાય તો ત્વચાની તમામ સુંદરતા […]

કોરોના કાળમાં કપુરની માગમાં 50 ટકાનો વધારોઃ કપુરનો વધારે વપરાશ આરોગ્ય માટે હાનીકારક

અમદાવાદઃ કોરોનાના કાળમાં લોકોને આયુર્વેદનું મહત્વ સમજાતા ઉકાળાથી લઈને આયુર્વેદ દવાઓનું વેચાણ વધ્યુ હતું. ઉપરાંત શુદ્ધ હવા માટે કપુરદાની અને કપુરની સારીએવી માગ ઊભી થઈ હતી.તેમાં કપૂર અને તેમાંથી તૈયાર થતાં પ્રોડક્ટ્સમાં પણ વિવિધતા જોવા મળી છે. પરિણામે કપૂરની માગમાં વધારો જોવા મળ્યો છે. કપૂરના વેપારીઓના જણાવ્યા અનુસાર કોરોનાકાળ પહેલા અને પછી કપૂરની ડિમાન્ડમાં 50 […]

કપૂરનો વધુ પડતો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક   

કપૂરનો વધુ પડતો ઉપયોગ ખતરનાક સ્વાસ્થ્યને પહોંચાડે છે નુકશાન શ્વાસના રોગીઓ માટે વધુ જોખમકારક સામાન્ય રીતે કપૂરનો ઉપયોગ પૂજા-હવન જેવા કાર્યોમાં કરવામાં આવે છે. એના સિવાય કેટલાક સૌંદર્ય ઉત્પાદોમાં પણ સુગંધ અને ઠંડક માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. જે લોકો કપૂરનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરે છે. તો એ લોકો માટે વધારે ખતરનાક થઇ શકે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code