ખાનગી સ્કુલો નફાખોરી ન કરી શકે પણ વિદ્યાર્થીઓને અપાતી સુવિધા મુજબ ફી વસુલી શકશેઃ હાઈકોર્ટ
અમદાવાદઃ રાજ્યમાં ખાનગી શાળાઓના સંચાલકો દ્વારા વધુ ફીના મામલે વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટે ખાનગી સ્કૂલોમાં ફીના મુદ્દે મહત્વનો ચૂકાદો આપ્યો છે. હવે ખાનગી સ્કૂલો ફીમાં વધારો કરી શકશે. ખાનગી સ્કૂલો વિદ્યાર્થીઓને આપતી સુવિધાઓ બાબતે ફી વસૂલી શકશે પણ નફાખોરી નહીં કરી શકે. ખાનગી સ્કૂલો એડમિશન, સત્ર અને ટ્યુશન ફી વસૂલી શકશે, જો કે, […]