વિદ્યાર્થીઓ ગમે તે કલરના સ્વેટર પહેરી શકે છે, શાળાઓની મનમાની નહીં ચાલેઃ શિક્ષણમંત્રી
સરકારે અગાઉ જાહેરાત કરી હતી છતાંયે કેટલીક શાળાઓ મનમાની કરી રહી છે, ફરિયાદો મળતા શિક્ષણમંત્રીએ ફરીવાર આપી સુચના, મનમાની કરતી શાળાઓ સામે પગલાં લેવામાં આવશે અમદાવાદ: ગુજરાતમાં તમામ શાળાઓમાં શિયાળાની ઠંડીમાં બાળકો ગમે તે રંગનું સ્વેટર પહેરીને આવે તો યુનિફોર્મ મુજબ સ્વેટરના કલરનો આગ્રહ ન રાખીને બાળકોએ જે રંગનું સ્વેટર પહેર્યું હોય તો ચલાવી લેવા […]