ભારતે 2 મહિનાના બાદ ફરી કેનેડાના લોકો માટે માટે ઈ-વિઝા સેવાઓ શરૂ કરી
દિલ્હી – છેલ્લા કેટલાક સામે થી ભારત અને કેનેડા વચ્ચે ના સંબંધોમાં ખારાશ જોવા માંડી રહી છે કારણ કેકેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડાવચ્ચે રાજદ્વારી તણાવ ઘણો વધી ગયો હતો. જે બાદ ભારતે કેનેડિયનો માટે ઈ-વિઝા સેવા સ્થગિત કરી દીધી હતી. જો કે હવે નમહત્વના સમાચાર સામે આવી રહ્યા છે […]