સુરતમાં કેનાલ રોડ પર મોટો ભૂવો પડ્યો, લોકોએ ભાજપનો ઝંડો લગાવી દીધો
સુરત: શહેરમાં ભારે વરસાદ પડ્યા બાદ રોડ-રસ્તાઓ પર ભૂવા પડી રહ્યા છે. જેમાં શહેરના કેનાલ રોડ પર આખેઆખી કાર સમાય જાય એટલો મોટો ભૂવો પડતા આજુબાજુના સ્થાનિક લોકોએ મ્યુનિ.ના તંત્રની ટીકા કરી હતી. અને કેટલાક લોકોએ ભૂવા પર ભાજપના કમળના સિમ્બોલવાળો ધ્વજ લગાવી દીધો હતો. આમ લોકોએ મુક બનીને ભાજપના સત્તાધિશો સામે વિરોધ કર્યો હતો. સુરત […]