અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં કર્મચારીઓ એક જ જગ્યા પર 3 વર્ષથી વધુ રહી શકશે નહીં
એએમસીની સ્ટેન્ડિંગ કમિટીએ જ કર્યો ઠરાવ હવે 3 વર્ષથી એક જ જગ્યાએ નોકરી કરતા અધિકારીઓ-કર્મચારીઓની બદલી કરાશે બદલીઓ માટે હવે કોઈની યે ભલામણ ચાલશે નહીં અમદાવાદઃ મ્યુનિ,કોર્પોરેશનમાં ઘણાબધા કર્મચારીઓ અને અધિકારીઓ વર્ષોથી એક જ સ્થળે નોકરી કરી રહ્યા છે. તેના લીધે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. તાજેતરમાં એએમસીમાં સહાયક ટેકનીકલ સુપરવાઈઝરની ભરતી કૌભાંડમાં મ્યુનિના જ કર્મચારીની […]