કેપ્સિકમ ખાવાથી શરીરને શું ફાયદો થાય? જાણો
મરચાનું નામ આવે એટલે જે લોકો તીખું ખાવાના શોખિન હોય તેમને મજા પડી જાય પણ જે લોકો તીખુ નથી ખાઈ શકતા તે લોકોનો તો મૂડ બદલાઈ જાય, પણ જાણકારોની એ વાતને સાંભળીને તમે ચોંકી જશો કે કેપ્સિકમ મરચા ખાવાથી પણ શરીરને અનેક પ્રકારના ફાયદા થઈ શકે છે. જાણકારોની વાત પ્રમાણે શિમલા મરચાને કેપ્સિકમ મરચા તરીકે […]


