IPL: રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સેમસનને 24 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો
રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને ગુજરાત ટાઇટન્સ સામેની ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) મેચ દરમિયાન સ્લો ઓવર રેટ બદલ 24 લાખ રૂપિયાનો મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચ ગુજરાત ટાઇટન્સે 58 રનથી જીતી લીધી હતી. 218 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સ 19.2 ઓવરમાં 159 રનમાં ઓલઆઉટ થઈ […]