ISRO: સૌર મિશન આદિત્ય એલ-1એ સૂર્યની સપાટી ઉપર ઉદભવેલુ વાવાઝોડુ કેમેરામાં કેદ થયું
નવી દિલ્હીઃ ISROના સૌર મિશન આદિત્ય L1 એ એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આદિત્ય L1 પર લગાવેલા બે ઉપકરણોએ સૂર્યની સપાટી પરથી ઉભા થતા સૌર તોફાનની ઘટનાને કેમેરામાં કેદ કરી છે. આ સૌર તોફાનો પૃથ્વી પર પણ અસર કરે છે. જો કે, અત્યાર સુધી વૈજ્ઞાનિકો એ શોધી શક્યા નથી કે સૂર્યની સપાટીથી ઉભા થતા આ […]