અમદાવાદથી જાલોર જઈ રહેલી કારનો આબુરોડ પર અકસ્માત, એક જ પરિવારના 6નાં મોત
વહેલી સવારે સિરાહી-આબુરોડ હાઈવે પર સર્જાયો ગોઝારો અકસ્માત, પૂરફાટ ઝડપે કાર ટ્રેલર પાછળ ઘૂંસી ગઈ, સિરાહી પોલીસે અકસ્માતનો ગુનોં નોંધી તપાસ હાથ ધરી અમદાવાદઃ હાઈવે પર મોડી રાતે અને વહેલી સવારે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે સિરોહી-આબુરોડ હાઈવે પર પૂરફાટ ઝડપે કાર ટ્રેલર પાછળ ઘૂંસી જતાં કારમાં પ્રવાસ કરી રહેલા 6 પ્રવાસીના મોત નિપજ્યા […]