સુરતમાં પૂરફાટ ઝડપે કારે 5 વાહનોને અડફેટે લઈ 6 લોકોને ઉડાવ્યા, બેના મોત
પૂરફાટ ઝડપે કારે ડિવાઈડર કૂદાવીને રોડ પર 5 વાહનોને ટક્કર મારી સ્થાનિક લોકોના કહેવા મુજબ કારમાં સવાર યુવાનો નશાની હાલતમાં હતા લોકોએ એક યુવાને પકડીને પોલીસ હલાવે કર્યો, અન્ય યુવાનો નાશી ગયા સુરતઃ શહેરમાં નબીરાઓ દ્વારા બેફામ અને પુર ઝડપે કાર ચલાવતા હોવાને કારણે રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ […]