1. Home
  2. Tag "car accident"

શામળાજી નેશનલ હાઇવે પર પૂર ઝડપે કાર ડિવાઈડ કૂદીને અન્ય વાહન સાથે અથડાતા એકનું મોત,

હિંમતનગરઃ શામળાજી-રતનપુર હાઈવે પર પુરફાટ ઝડપે દોડતા વાહનોને લીધે અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. દરમિયાન વેનપુર ગામ પાસે હાઈવે પર એક પૂરફાટ ઝડપે આવેલી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર  ડિવાઈડર કૂદીને સામેથી આવી રહેલી કાર સાથે ઘડાકા સાથે અથડાતા કારમાં સવાર એકનું મોત નિપજ્યુ હતુ. જ્યારે કારમાં બેઠેલા ત્રણ જણા ઘવાતા તેમને સારવાર […]

અમદાવાદમાં ફરી એક વાર લકઝુરિયસ કારના ચાલકે નશાની હાલતમાં સર્જી અકસ્માતની હારમાળા

અમદાવાદઃ શહેરના છેવાડે ઈસ્કોન બ્રિજ ઉપર સર્જાયેલી દૂર્ઘટનાને પગલે સફાળા જાગેલા પોલીસ તંત્ર દ્વારા ઓવરસ્પીડ વાહન હંકારનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહ્યાંના દાવા કરાય છે. દરમિયાન ફરી એકવાર લકઝુરિયર્સ કારના ચાલકે નશામાં ચકચુર હાલતમાં સેટેલાઈટ વિસ્તારમાં કેટલાક વાહનોને અટફેટે લીધા હોવાનું જાણવા મળે છે. દરમિયાન માણેકબાગ નજીક કાર અથડાતા લોકોએ તેને નશાની હાલતમાં ઝડપીને પોલીસને […]

બોડેલી નજીક વિદ્યાર્થીઓને લઈ જતી ઈકોકાર વૃક્ષ સાથે અથડાતા ત્રણના મોત, 5ને ઈજા

સુરતઃ  જિલ્લામાં અતસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણના મોત નિપજ્યા હતા. બારડોલી તાલુકાના ઈસનપોર ગામની સીમમાં વિદ્યાર્થીઓ ભરેલી ઇકો કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાતાં બે વિદ્યાર્થીનાં ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ મોત થયાં હતાં,  જ્યારે સારવાર દરમિયાન વધુ એક વિદ્યાર્થીનું મોત નીપજ્યુ હતું. આમ, કાર અકસ્માતમાં કુલ 3 વિદ્યાર્થીઓનાં […]

સાયલા નજીક હાઈવે પર પુરફાટ ઝડપે આવેલી કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો, દંપત્તીનું મોત

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં અમદાવાદ-રાજકોટ હાઈવે પર સાયલા નજીક પૂર ઝડપે આવી રહેલી ઈકોકારનું ટાયર ફાટતાં કાર પલટી મારીને રોડ સાઈડના 10 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી. આ અકસ્માતામાં પતિ-પત્નીના મોત નિપજ્યા હતા. જ્યારે પાંચ જેટલા પ્રવાસીઓને ઈજા થતાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતના બનાવની […]

અમદાવાદના નરોડા વિસ્તારમાં રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું કાર અકસ્માતમાં મોત

અમદાવાદ: શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. અને શહેરમાં સતત બીજા દિવસે હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે.  શહેરના નરોડા વિસ્તારમાં રસ્તો ક્રોસ રહેલા યુવાનને  પૂરફાટ ઝડપે આવેલી આઇ 20 કારે અડફેટે લીધો હતો. ઈજાગ્રસ્ત યુવાનનું અકસ્માતમાં મોત નીપજ્યું હતુ. આ અકસ્માતમાં કારચાલક ગંભીર અકસ્માત બાદ ફરાર થઇ ગયો હતો. હાલ ટ્રાફિક પોલીસ સીસીટીવીને […]

એક્સપ્રેસ હાઈવે પર આણંદ નજીક પૂરફાટ ઝડપે કાર ટ્રકની પાછળ અથડાતા ત્રણ યુવાનોના મોત

આણંદઃ  ગુજરાતમાં રોડ અકસ્માતોના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે એકેસપ્રેસ હાઈવે પર આણંદ નજીક પૂરફાટ ઝડપે આવી રહેલી કાર ટ્રકની પાછળ અથડાતાં કારમાં મુસાફરી કરી રહેલા ત્રણ યુવાનોના મોત નિપજ્યા હતા. બનાવની જાણ થતાં જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. સાથે જ બનાવની જાણ પોલીસ અને 108 એમ્બ્યુલન્સને કરવામાં આવી હતી. ત્યારે […]

ગાંધીનગરમાં રાયસણના પેટ્રોલ પંપ નજીક કાર વીજ થાંભલા સાથે અથડાતા બેના મોત, ત્રણને ઈજા

ગાંધીનગરઃ ગુજરાતમાં રોજબરોજ માર્ગ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે ગાંધીનગર પાસે વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં ગાંધીનગરના રાયસણ પેટ્રોલ પંપથી BAPS સ્કૂલ તરફ જતાં રોડની સાઈડમાં આવેલા વીજળીના થાંભલા સાથે પૂરફાટ ઝડપે આવીલી કાર  ધડાકાભેર અથડાયા બાદ  બે ત્રણ કન્સ્ટ્રક્શન સાઈટનાં જાહેરાતના બોર્ડ સાથે કાર અથડાઈને પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં […]

ક્રિકેટર પંતની કારને નડેલા અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ, બે વીડિયો આવ્યા સામે

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના પ્લેયર ઋષભ પંતની મોટરાકને ઉત્તરાખંડમાં ગંભીર અકસ્માત નડ્યો હતો. જેમાં પંતને ગંભીર ઈજા થતા સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો. દરમિયાન પંતની કારના અકસ્માતનો વીડિયો તથા અકસ્માત બાદ કારમાં લાગેલી આગ અને ગંભીર રીતે દાઝેલા પંતનો વીડિયો સામે આવ્યો છે, જો કે, આ બંને વીડિયોની રિવોઈ (રિયલ વોઈસ ઓફ […]

જેતપુરમાં ફૂટપાથ પર બેઠેલા યુવાનોને પૂરફાટ ઝડપે આવેલી કારે અડફેટે લેતા બેના મોત,

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. બેફામપણે ચલાવતા વાહનોના ચાલકો પર તંત્રનો કોઈ અંકુશ નથી. જેતપુરમાં પુરફાટ ઝડપે જતી કારે ફુટપાથ પર બેઠેલા બે યવાનોને અડપેટે  લેતા બન્નેના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા સૂત્રોના જણાવ્યા પ્રમાણે  જેતપુરના નકલંક આશ્રમ રોડ પર ફૂટપાથ પર બેઠેલી બે વ્યક્તિઓને પુરફાટ ઝડપે આવેલા  કાર ચાલકે કચડી નાખ્યા હતા. […]

ચોટિલાથી દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારની કારનો બાવળા પાસે અકસ્માત સર્જાતા અકનું મોત

અમદાવાદઃ રાજકોટ- અમદાવાદ હાઈવે પર પુરફાટ ઝડપે દોડતા વાહનોને લીધે અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. વધુ એક કારનો અકસ્માક સર્જાયો હતો. ચોટીલા દર્શન કરી પરત ફરતા પરિવારની કાર બાવળા નજીક પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય છ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. જેથી તેઓને તાકીદે લોહિલૂહાણ હાલતમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code