ઈડર- હિંમતનગર હાઈવે પર કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા 4ના મોત, ચારને ઈજા
હિંમતનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં ઈડર-હિંમતનગર હાઈવે પર ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં સવાર એક બાળકી સહીત ચારના મોત નિપજ્યા હતા. જ્યારે ચારને ઈજાઓ થઈ હતી. સાબરકાંઠા જિલ્લાના ઇડરથી હિંમતનગર સ્ટેટ હાઈવે પર ગત રાત્રિના સમયે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. હિંમતનગરથી કારમાં નેત્રામલી જતા પરિવારને ડાઈવર્ઝન […]