રાજકોટમાં પૂરફાટ ઝડપે કારએ ત્રણ વાહનોને અડફેટે લેતા એક્ટિવાચાલકનું મોત
શહેરના માલવિયાનગરમાં પૂરફાટ ઝડપે કારે ત્રણ વાહનોને અડફેટે લીધા રાતના 10થી 11ની વચ્ચે બન્યો બનાવ કારચાલકની પોલીસે કરી ધરપકડ રાજકોટઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં શહેરના માલવિયાનગરમાં મવડી મેઈન રોડ ઉપર કાળભૈરવ દાદાના મંદિર પાસે અકસ્માતનો વધુ એક બનાવ બન્યો હતો, 100થી 120ની ઝડપે જતી કારે ત્રણ વાહનચાલકોને અડફેટે લીધા હતા. આ […]