દાહોદ હાઈવે પર ભથવાડા ટોલનાકા નજીક પૂરફાટ ઝડપે કાર રેલિંગ કૂદીને ફંગોળાઈ
વડોદરાનો પરિવાર કારમાં મધ્યપ્રદેશ લગ્નમાં જઈ રહ્યો હતો, કારમાં સવાર પાંચેય વ્યક્તિ ઉછળીને બહાર ખેતરમાં પડ્યા, ગંભીર ઈજાગ્રસ્ત પાંચેય પ્રવાસીઓને ગોધરા સિવિલથી વડોદરા રિફર કરાયા ગોધરાઃ પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર નજીક દાહોદ હાઈવે પર આવેલા ભથવાડા ટોલનાકા પાસે આજે વહેલી સવારે પૂરફાટ ઝડપે જતી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રેંલિંગ કૂદીને હાઈવેની સાઈડમાં […]


