1. Home
  2. Tag "Car sales"

ઑટોમોબાઇલ સેક્ટરની ગાડી ફરી પાટે ચડી, જુલાઇમાં કાર-પેસેન્જર વ્હિકલ્સના વેચાણમાં 45%ની વૃદ્વિ

કોરોના મહામારીનો કહેર ઘટતા ઑટોમોબાઇલ સેક્ટરમાં તેજીના એંધાણ જુલાઇમાં કાર-પેસેન્જર વ્હિકલ્સનું વેચાણ 45 ટકા વધ્યું જુલાઇ મહિનામાં પેસેન્જર વ્હિકલ્સનું કુલ વેચાણ 2,64,442 યુનિટ નોંધાયું નવી દિલ્હી: કોરોના મહામારીનો કહેર ઘટતા અને અનલોક બાદ આર્થિક ગતિવિધિઓએ વેગ પકડતા ઑટોમોબાઇલ સેક્ટરની ગાડી ફરી પાટે ચડી છે. જુલાઇ મહિનામાં કાર સહિતના પેસેન્જર વ્હિકલ્સના વેચાણમાં વાર્ષિક તુલનાએ 45 ટકાની […]

એપ્રિલમાં ઑટો સેક્ટરની ગતિને ફરી બ્રેક, વેચાણ 18 ટકા ઘટ્યું: SIAM

ઑટો સેક્ટરની ગાડી ફરી રિવર્સ ગિયરમાં એપ્રિલ મહિનામાં વેચાણમાં 18.19 ટકાનો ઘટાડો ઓટો કંપનીઓએ એપ્રિલમાં કુલ 12.70 લાખ વાહનોનું વેચાણ કર્યું હતું નવી દિલ્હી: કોરોના મહામારીની બીજી લહેરથી ફરી ઑટો સેક્ટરને ફટકો પડ્યો છે. અનેક રાજ્યોમાં ફરીથી આંશિક કે ફૂલ લોકડાઉન કે રાત્રી કર્ફ્યૂ જેવા નિયંત્રણોને કારણે પરિવહનને અસર થતા હવે વાહનોના વેચાણમાં ફરી ડબલ […]

ફેબ્રુઆરીમાં કાર-ટ્રેક્ટરના વેચાણમાં વૃદ્વિ, ટુ-વ્હિલર્સનું વેચાણ ઘટ્યું

ફેબ્રુઆરી મહિનામાં કાર સહિતના પેસેન્જર વ્હિકલનું વેચાણ વધ્યું કાર સહિતના પેસેન્જર વ્હિકલનું વેચાણ વાર્ષિક તુલનાએ 10.06 ટકા વધ્યું ટ્રેક્ટરનું વેચાણ પણ 19 ટકાની વૃદ્વિમાં 61,351 નંગ થયું નવી દિલ્હી: કોરોના મહામારી અને લોકડાઉનથી દેશનું ઑટો સેક્ટર પણ પ્રભાવિત થયું હતું. લોકડાઉનના દરમિયાન વાહનોની ઉત્પાદનની કામગીરી બંધ હોવાને કારણે વેચાણમાં પણ નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. કાર […]

સરકાર એક્શનમાં, ભારતમાં ઓછી ગુણવત્તા ધરાવતા વાહનોનું વેચાણ બંધ કરવા આપ્યો આદેશ

ભારતમાં ઓટોમોબાઇલ કંપનીઓ ઇરાદાપૂર્વક ખરાબ ગુણવત્તાના વાહનો વેચે છે આ વાતનો ઘટસ્ફોટ થયા બાદ સરકારે ઉત્પાદકો સામે લાલ આંખ કરી સરકારે આ તમામ કંપનીઓને તાત્કાલિક ધોરણે વેચાણ બંધ કરવાનો આદેશ આપ્યો નવી દિલ્હી: ભારતમાં ઓટોમોબાઇલ કંપનીઓ સુનિયોજીત રીતે ખરાબ ગુણવત્તા અને નીચા ધારાધોરણો ધરાવતા વાહનો વેચી રહ્યા હોવાનો ઘટસ્ફોટ થયા બાદ સરકારે લાલ આંખ કરી […]

કોવિડ ઇફેક્ટ: વર્ષ 2020માં લક્ઝુરિયસ કારનું વેચાણ 40 ટકા ઘટ્યું

કોરોના મહામારીની સૌથી વધુ અસર ઑટો સેક્ટર પર પડી ઑટો સેક્ટરમાં હજુ પણ મંદીનો માહોલ યથાવત્ લોકડાઉન અને તળિયે ગયેલી માંગથી લક્ઝુરિયસ કારના વેચાણમાં 40%નો ઘટાડો નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન અનલોકની પ્રવૃત્તિ બાદ દેશના અનેક સેક્ટરમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ ઓટો સેક્ટરમાં પણ હજુ પણ મંદીનું મોજું જોવા મળી રહ્યુ છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code