મેગ્નેટનો ઉપયોગ કરીને મોબાઈલ એપથી લોક ખોલી કારની ચોરી કરતી ગેન્ગ પકડાઈ
રાજકોટ, 10 જુલાઈ 2026 : Gang that stole cars by unlocking them using a mobile app busted એઆઈ સહિત ટેકનોલોજીના જમાનામાં હવે તો ચોર પણ હાઈટેક થતાં જાય છે. શહેર ક્રાઇમ બ્રાન્ચે આધુનિક ટેક્નોલોજીનો દુરુપયોગ કરીને વાહનચોરી કરતા બે શખસોને દબોચી લીધા છે. કાર ચોરીમાં પારંગત એવા બન્ને શખસો માત્ર 5 જ મિનિટમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી […]


