અમદાવાદ -વડોદરા એક્સપ્રેસ હાઈવે પર પૂર ઝડપે કાર આઈસર સાથે અથડાતા પતિ-પત્નીના મોત
અકસ્માતમાં કારના કૂરચેકૂરચા ઊડી ગયા કારમાં બે બાળકોનો ચમતકારિક બચાવ કારની એરબેગ પણ ચીરાઈ ગઈ અમદાવાદઃ ગુજરાતમાં હાઈવે પર રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં ગત મોડી રાતે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર પૂરફાટ ઝડપે કાર આઈસર પાછળ ઘૂંસી જતા પતિ-પત્નીના મોત નિપજ્યા હતા. જ્યારે બે બાળકોનો ચમત્કારિક બચાવ થયો હતો. આ અકસ્માત એટલે ભયંકર […]