ગાંધીનગરમાં તપોવન સર્કલ નજીક પૂરફાટ ઝડપે આવેલી કાર ટ્રક પાછળ અથડાતા કારચાલકનું મોત
ગાંધીનગરઃ ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે ગાંધીનગર શહેરના તપોવન સર્કલ પાસે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. તપોવન સર્કલ પાસે એક ટ્રક રોડ ઉપર ઉભી હતી. ત્યારે પૂરફાટ ઝડપે આવેલી કાર ટ્રકની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ કાર ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજતા અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ […]