1. Home
  2. Tag "car"

હરિયાણાના ગુરુગ્રામમાં મોટરકારને નડ્યો અકસ્માતઃ પાંચ વ્યક્તિઓના મોત

કારમાં સવાર તમામ વ્યક્તિ હોસ્પિટલના કર્મચારી હતી ડ્યુટી પૂર્ણ કરીને ઘર તરફ જતા હતા પોલીસે મૃતકોની ઓળખ મેળવા તપાસ શરૂ કરી દિલ્હીઃ હરિયાણાના ગુરુગ્રામમાં એક ભયાનક માર્ગ અકસ્માતનો બનાવ બન્યો હતો. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. જોકે, કારમાં છ લોકો સવાર હતા. ગંભીર રીતે ઘાયલ કાર સવાર હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે જોલા ખાઈ […]

પંજાબમાં ઓવરસ્પીડમાં પસાર થતી કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ હવામાં ફંગોળાઈઃ ચારના મોત

દિલ્હીઃ પંજાબના ખરાડમાં પૂરઝડપે પસાર થતી મોટરકારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરનારા બે વ્યક્તિઓને અડફેટે લીધા હતા. એટલું જ નહીં આ બંને વ્યક્તિઓ 25 ફુટ દૂર જઈને પટકાયાં હતા. આ પછી  સ્પીડમાં આવતી કાર સ્ટ્રીટ લાઇટના પોલ સાથે અથડાઈ અને લગભગ 10 ફૂટ હવામાં ઉછળીને […]

રાજકોટમાં મવડી રોડ પર પૂરફાટ ઝડપે જતી કાર કૂવામાં ખાબકી, ચાલકનું મોત,

રાજકોટ :  શહેરમાં આજે મવડી રોડ પરની પૂરફાટ જતી એક કાર કૂવામાં ખાબકી હતી. જેમાં કારના ડ્રાઇવરનું મોત થયું હતું. જ્યારે કારમાં સવાર બે વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હતો. હાલ ફાયર બ્રિગેડના સ્ટાફ દ્વારા કારને કુવામાંથી બહાર કાઢવામાં આવી હતી. પોલીસે આ અકસ્માતના બનાવની વધુ તપાસ હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ  રાજકોટના મવડી રોડ […]

રાજકોટના ગોંડલ નજીક એસટી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતઃ 5ના મોત

માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિઓ થયા ઘાયલ કારનું ટાયર ફાયતા અકસ્માત સર્જાયાની શકયતા પોલીસે મૃતકોની ઓળખ મેળવવા કવાયત શરૂ કરી કાર રાજકોટથી ગોંડલ જતી હતી અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન રાજકોટના ગોંડલમાં એસટી બસ અને મોટરકાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં પાંચ વ્યક્તિઓના કરૂણ મોત થયાં હતા. […]

યુએસમાં ક્રિસમસ પરેડ દરમિયાન કારે લોકોને અડફેટે લીધા, 5નાં મોત, 40 ઇજાગ્રસ્ત

અમેરિકામાં ક્રિસમસ પરેડમાં પૂરપાટ ઝડપે આવતી કારે લોકોને મારી ટક્કર આ દુર્ઘટનામાં 5 લોકોનાં મોત 40 લોકો થયા ઇજાગ્રસ્ત નવી દિલ્હી: અમેરિકામાં અત્યારે ક્રિસમસના તહેવારોને લઇને તૈયારીઓ અને ઉજવણીનો માહોલ છે ત્યારે અમેરિકાના વૌકેશામાં એક પૂરપાટ ઝડપે આવી રહેલી કારે ક્રિસમસ પરેડમાં સામેલ લોકોને અડફેટે લઇ લીધા હતા. આ દુર્ઘટનામાં 5નાં મોત થયા છે જ્યારે […]

મહેસાણાના નંદાસણ પાસે બે કાર વચ્ચેના અકસ્માતમાં બેનાં મોત

મહેસાણા : ઉત્તર ગુજરાતમાં પણ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે મહેસાણા  જિલ્લાના બુડાસણ ગામના એક પરિવારને નંદાસણ પાસે અકસ્માત નડતા કારના ડ્રાઇવર સહિત બે લોકોના મોત નિપજ્યાં હતા. બુડાસણનો પરિવાર દીકરી માટે સગપણ જોઇને પરત ફરી રહ્યો હતો ત્યારે અકસ્માતનો ભોગ બન્યો હતો. બુડાસણનો પરિવાર દીકરી માટે સગપણ જોઇને પરત ફરી રહ્યા હતા. ત્યારે […]

રાજ્યમાં તમામ જિલ્લાની હાઈવે ટ્રાફિક પોલીસને અદ્યત્તન ઈન્ટરસેપ્ટર કાર અપાશે

ગાંધીનગરઃ ગુનાઓને ઉકેલવા માટે હવે રાજ્યની પોલીસને પણ હાઈટેક બનાવવામાં આવી રહી છે. ટ્રાફિક પોલીસને પણ સ્પીડવાળા વાહનો તેમજ વાહનોની ગતિને પારખવા માટે સ્પીડ ગન પુરી પાડવામાં આવી રહી છે. રાજ્યમાં હાલમાં ટ્રાફિક પોલીસ ટવેરામાં હાઈ-વે પર પેટ્રોલિંગ કરતી હોય છે ત્યારે હવે એક દાયકા જૂની ટવેરાને નિવૃત્ત કરવાનો સમય થઈ ગયો છે. સરકાર ગાંધીનગર […]

તમારી કારમાંથી ઓઈલ ટપકે છે, કહીને ગઠિયો 2.80 લાખની મત્તા ઉઠાવી ગયો

અમદાવાદઃ શહેરમાં ચોરી કરનારાઓ અવનવી તરકિબો અજમાવીને તસ્કરી કરવાના કિસ્સાઓ વધી રહ્યા છે. શહેરના ઓઢવ અને વટવા વિસ્તારથી આવી બે ઘટનાઓ બની હતી. જેમાં ઠગોએ વાતો બનાવીને પૈસા અને મતાની લૂંટ કરી હતીં. ઓઢવ વિસ્તારમાં બે શખસોએ ગાડીમાંથી ઓઈલ ટપકે છે કહીને ગાડી ઉભી રખાવી હતી અને કારચાલકની નજર ચૂકવીને સીટ પર પડેલી બેગ લઈને […]

રાજસ્થાનઃ જયપુર નજીક મોટરકાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 6ના મોત, 5 ઘાયલ

જયપુરઃ રાજસ્થાનની રાજધાની જયપુરમાં આજે સવારે ટ્રક અને મોટરકાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં છ યુવાનોના મોત થયાં હતા જ્યારે પાંચ વ્યક્તિઓને ઈજા થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર મોટરકારમાં 11 યુવાનો સવાર હતા. આ તમામ બારાંના સીકર રાજસ્થાન ટીચર્સ ઈલિજીવિલિટી ટેસ્ટની પરીક્ષા આપવા જતા હતા. રાષ્ટ્રીય જનમાર્ગ 12 ઉપર નિમોડયા કટ પાસે મોટરકારના ચાલકે […]

ઉપલેટામાં સર્જાયો ગમખ્વાર અકસ્માતઃ કાર પલટી ખાઈ ગયા બાદ એક ભાગનું પતરા ચીરાયું, બેના મોત

3 વ્યક્તિઓને ગંભીર ઈજા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી અમદાવાદઃ રાજકોટના ઉપલેટા નજીક એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે પસાર થતી કારનું ટાયર ફાટતા ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેથી કાર પલ્ટી ખાઈ ગઈ હતી. આ દૂર્ઘટનામાં એક યુવતી અને યુવકનું મોત થયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે, આગળના ભાગના પતરુ પણ ચિરાઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code