1. Home
  2. Tag "car"

દેશની 99 ટકા કારમાં ખતરો, NGTએ રોડ ટ્રાન્સપોર્ટ સહિત ચાર વિભાગોને નોટિસ પાઠવી

નવી દિલ્હીઃ દેશની 99 ટકા કારમાં આગ નિવારણ માટે ઉપયોગમાં લેવાતા કેમિકલને કારણે કાર સવારોને કેન્સરનું જોખમ છે. એનજીટીએ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય સહિત ચાર વિભાગોને નોટિસ મોકલીને તેમનો જવાબ માંગ્યો છે. અગાઉ, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) એ આ રસાયણોની અસરની તપાસ કરવાનો ઇનકાર કરી દીધો હતો કે તેની પાસે જરૂરી સુવિધાઓ […]

બ્રેક વગર કારને સુરક્ષિત રીતે રોકવા અપનાવો આ સરળ ટિપ્સ…

કાર ચલાવતી વખતે માર્ગ સુરક્ષાના તમામ નિયમોનું પાલન કરવુમ ખૂબ જરૂરી છે. કારમાં ઘણા ઉપકરણો હોય છે કે ઘણી વાર કોઈના કોઈ પાર્ટમાં ખામી સર્જાય છે. જો કારની નિયમિત અને યોગ્ય સમયે સર્વિસ કરાવવામાં આવે તો કારના ઘણા પાર્ટ્સ વધુ સારી રીતે કામ કરતા રહે છે. પમ કારની બ્રેક એક એવો પાર્ટ્સ છે જે ગમે […]

કાર દ્વારા મુસાફરી કરતા પહેલા એન્જિનને ગરમ કરવું કેમ જરૂરી છે? જાણો કારણ

દેશના મોટાભાગના ડ્રાઇવરો તેમના વાહનોના ઓછા માઇલેજની ફરિયાદ કરે છે. વાહનચાલકોને વાહનની પૂરી માહિતી હોતી નથી, તેથી અધૂરી જાણકારીના કારણે લોકો પરેશાન રહે છે. ઘણા લોકો માને છે કે લાંબી મુસાફરી પર જતા પહેલા કારના એન્જિનને ગરમ કરવું ખૂબ જ જરૂરી છે. કાર્બોરેટર કેબલનો ઉપયોગ જે કારમાં કાર્બોરેટર કેબલ આવે છે, તે કારને ચલાવત પહેલા […]

વરસાદમાં કાર પાર્ક કરતા પહેલા જાણી લો આ પાંચ ટિપ્સ, નહીં તો કાર કબાડ બની જશે

ચોમાસાની ઋતુમાં ગમે ત્યારે વરસાદ પડી શકે છે, તેથી તમારી પાસે કાર હોય તો કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું. વરસાદ દરમિયાન કાર ગમે ત્યાં પાર્ક કરવામાં આવે તો ભારે નુકસાન થઈ શકે છે. ખોટી રીતે પાર્ક કરવાને કારણે કારના ઘણા ભાગોને નુકસાન થઈ શકે છે. • ઉંચી જગ્યા પર પાર્ક કરો વરસાદની ઋતુમાં કારને હંમેશા […]

શું કારની ઈંધણની ટાંકી ફુલ ભરેલી રાખવી જોઈએ?

ઘણીવાર એવું જોવા મળે છે કે જ્યારે પણ લોકો પેટ્રોલ પંપ પર જાય છે ત્યારે તેમને કહેવામાં આવે છે કે ટાંકી પુરી કરો. પછી તે કારની ટાંકી હોય કે ટુ-વ્હીલર. જ્યારે લોકો લાંબી મુસાફરી પર જાય છે ત્યારે આવા કિસ્સાઓ વધુ જોવા મળે છે, જેથી કારમાં ઇંધણની અછતનું ટેન્શન ન રહે. પરંતુ શું તમે જાણો […]

તમારી કાર પણ બુલેટપ્રુફ બની શકે છે, જાણો પ્રક્રિયા અને ક્યાથી લેવી મંજૂરી

દેશના બજારમાં વાહન ઉત્પાદકો હવે કારમાં સલામતી પર વધુ ધ્યાન આપી રહ્યા છે, કારનમાં સેફ્ટી માટે વાહન કંપનીઓ એકથી વધુ ફીચર્સ આપી રહી છે. તે જ સમયે ગ્રાહકો પણ વધુ જાગૃત થયા છે. એને કાર લેતા પહેલા સેફ્ટી રેટિંગ વિશે જાણકારી મેળવે છે. તમે જોયું હશે કેઘણા VIP અને મોટી હસ્તીઓની કારમાં ખાસ સુરક્ષાની વ્યવસ્થા […]

કારનું સ્ટીયરિંગ વ્હીલ ખરાબ થતા પહેલા આપે છે સંકેત, ધ્યાન ન આપ્યું તો થશે નુકશાન

આજકાલ ઘણા લોકોને કારની જાણકારી રાખે છે. માર્કેટમાં એકથી એક નવી કાર આવે છે. પણ ઘણા લોકોને કારના ઉપકરણો વિશે સરખી રીતે જાણતા નથી. કારનું સ્ટીયરિંગ વ્હીલ ગાડી ચલવવા માટે ખુબ જ જરૂરી છે. • સ્ટીયરિંગ વ્હીલમાંથી અવાજ કાર ચલાવતી વખતે સ્ટીયરિંગ વ્હીલમાંથી જોરથી અવાજ આવે છે, તો સાવધાન રહેવાની જરૂર છે. હકીકતમાં અવાજ કોઈ […]

અમેરિકાના પૂર્વ પ્રમુખ ટ્રમ્પ ઉપર હુમલો કરનારની કાર અને ઘરમાં વિસ્ફોટક સામગ્રી મળી

નવી દિલ્હીઃ અમેરિકામાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ચૂંટણી રેલીમાં ગોળીબાર કરવાના આરોપીની કાર અને તેનાં ઘરમાંથી વિસ્ફોટકો અને બોમ્બ બનાવવાની સામગ્રી મળી આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે શંકાસ્પદના ઘરમાંથી બોમ્બ બનાવવાની સામગ્રી પણ મળી આવી છે. બે અધિકારીઓએ નામ ન આપવાની શરતે આ માહિતી આપી હતી. આ હુમલામાં તેને ઈજા થઈ હતી અને તેના […]

કારનું એસી ચાલુ રાખીને અંદર સુઈ જવું બની શકે છે જોખમી, આવી ભૂલ કરતા પહેલા ચેતજો….

કારમાં ચાલતા એસીને કારણે વ્યક્તિઓના મોતની અનેક ઘટનાઓ સામે આવી છે, રાહત માટે લગાવવામાં આવેલુ AC જે તે વ્યક્તિ માટે મોતનું કારણ પણ બની શકે છે. દિલ્હીના ઈન્દિરાપુરમ વિસ્તારમાં એક વ્યક્તિ રાત્રે પોતાની કારમાં એસી ચાલુ રાખીને સૂઈ ગયો, બીજા દિવસે સવારે તે વ્યક્તિ જાગી જ નહીં, અર્થ સ્પષ્ટ છે, વ્યક્તિ મૃત્યુ પામી હતી. પોલીસ […]

ખેડબ્રહ્માના રાધીવાડ પાસે કાર અથડાઈને સળગી ઉઠી : એક જ પરિવારના 7 લોકો ઘાયલ 

ખેડબ્રહ્મા : આજે બપોરના સુમારે ખેડબ્રહ્માનો વણીક પરિવાર અંબાજી માતાજીના દશઁન કરી કારમાં પરત ફરી રહ્યો હતો ત્યારે ખેડબ્રહ્માથી પાંચ કિમીના અંતરે બાજુમાં ગરનાળાની પાળી સાથે અચાનક અથડાતાં કાર તુરંત સળગી ઉઠી હતી અને તમામ ઘાયલ થયા હતા. પણ આજુબાજુથી સ્થાનિક લોકો દોડી આવીને કારમાં સવાર તમામને બહાર કાઢ્યા હતા. મળતી માહીતી મુજબ ખેડબ્રહ્મા શહેરમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code