19 વર્ષના કાર્લોસ અલ્કારેઝે રચ્યો ઈતિહાસ,US ઓપન જીતીને સૌથી નાની ઉંમરમાં બન્યો નંબર વન
19 વર્ષના કાર્લોસ અલ્કારેઝે રચ્યો ઈતિહાસ નોર્વેના કેસ્પર રૂડને હરાવી જીત્યો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ US ઓપન જીતીને સૌથી નાની ઉંમરમાં બન્યો નંબર વન મુંબઈ:19 વર્ષીય કાર્લોસ અલ્કારેઝે યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં કેસ્પર રૂડને હરાવી તેનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું.આ સાથે 19 વર્ષની ઉંમરે તે નંબર 1 રેન્ક હાંસલ કરનાર સૌથી યુવા ખેલાડી […]


