ગુજરાત વિધાનસભામાં બનાસકાંઠાના પૂરનો મુદ્દો ગુંજ્યો, કેશડોલ અને સહાયની કોંગ્રેસે કરી માગ
કોંગ્રેસના ધારાસભ્યએ સુઈગામ તાલુકામાં પૂરના પાણીથી નુકસાનીની વિગતો રજુ કરી, કોંગ્રેસના ધારાસભ્યોએ પણ હાથમાં પ્લેકાર્ડ દર્શાવીને અને સૂત્રોચ્ચાર કર્યો, વાવ, થરાદ અને સુઈગામ તાલુકામાં અતિશય વરસાદને કારણે પાક નિષ્ફળ ગયો છે ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના 15મા સત્રના આજે ત્રીજા અને અંતિમ દિવસે વરસાદી હોનારતથી પ્રભાવિત બનાસકાંઠાના મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં ઉગ્ર રજૂઆત કરી હતી. સુઈગામના કોંગ્રેસના […]